________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૬
તે સદા મિગ્રાસબાપડા અને છે-બહાદુરી તેમાં આવતી નથી અને દીનતા હીનતાના વિચારામાં સદાય સપડાએલા રહે છે; ાઈએ કરેલી સહાય પણ કારગત બનતી નથી.
૨૩૦. જ્યારે ત્યારે આત્મશક્તિની આળખાણુ થરો અને તે શક્તિને પ્રાપ્ત કરવા માટે આદરભાવ વધશે ત્યારે જ હીનતા-અને દીનતા ઢળવાની અને સત્ય પુરુષાર્થ થવાને; માટે આળપંપાળના ત્યાગ કરીને પ્રથમ આત્મશક્તિને આળખા,
.
૨૩૧. સર્વે નિરાશાએ, દુન્યવી પદાર્થોમાંથી આવવાની જ. આશાએ પૂ થવાની નહી. એક આશા પૂરતાં હજારા આશા ઊભી થવાની અને હજારાને પૂર્ણ કરતાં લાખા આવીને વળગવાની જ. તેના અંત આવશે નહી અને નિરાશા સતાવ્યા કરશે, માટે તેને ત્યાગ કરીને આત્મિક ગુણાની આશા રાખે.
ર૩ર. દૂતને મેાકલવાની જરૂર નથી, કારણ કે સદ્ગુણીઆના જે સદ્ગુણૢા છે તે દૂતનું કામ કરે છે અને પ્રસિદ્ધ કરે છે; માટે પ્રથમ સદ્ગુણાને મેળવવા; જો સગુણા નહી હાય તેા જાહેર ખખરાથી કે તેને માકલવાથી કામ સરશે નહી, સુગંધીકાર પુષ્પા, ભ્રમરાને લાવવા જાહેર ખખરા માકલતા નથી તેમજ ક્રુતા માકલતા નથી; છતાં સુત્રધના ગુણુાને લઈને સ્વયં આવીને રસને ગ્રહણ કરે છે.
૨૩૩, સચેગવશાત ઇષ્ટ પદાર્થો પ્રાપ્ત થતા નથી તાપણુ તેની અભિલાષા તા કાયમ રહે છે. તે અભિલાષા જ્યારે ઢળે ત્યારે આત્મિક શક્તિના આવિર્ભાવ થાય છે, કારણ
For Private And Personal Use Only