________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૫ ત્યારે નિઃસ્પૃહતામાં સુખ માત્ર રહેલ છે, માટે વિષય સુખની આશાને ત્યાગ કરીને નિઃસ્પૃહ બને-દુખને આવવાને માર્ગ બંધ થઈ જશે. જ્યાં સુધી વિષયના સુખની આશા છે ત્યાં સુધી દુઃખ રહેવાનું જ.
૨૨૫. તમારા જીવનની લગામ કેઈના આધારે રાખે નહી. તમારા પિતાના હાથમાં રાખો. અન્ય કેઈના આધારે શખેલી લગામ, તેઓની ઈચ્છા પ્રમાણે તમેને લઈ જશે. વેચ્છા પ્રમાણે ઈષ્ટ સ્થલે જવાશે નહી, માટે અન્યને બહુ આધાર રાખે નહી.
ર૨૬. કાર્ય કરવામાં–થાપણુ મૂકવામાં–વિશ્વાસ રાખવામાં તથા લેવા-દેવામાં, બેલવા-ચાલવામાં, ખાવા-ખવરાવવા વિગેરે વ્યવહારિક કાર્યોમાં જે વિચાર અને વિવેક રહે છે તે વિચાર અને વિવેક, જડચેતનની વહેંચણમાં રાખે છે, મહ મમતા રહે નહી અને વાધીનતા આવીને મળે.
રર૭. આત્માની શક્તિ અને આધાર વિના પ્રાણીઓ, પિતાનું જીવન ચલાવી શકતા નથી, તેમજ વિકાસ પણ સાધી શકતા નથી, માટે દુન્યવી પદાર્થોની માયા-મમતાને ત્યાગ કરીને આત્મિક શક્તિને આધાર લે તે હિતકર છે.
૨૨૮. જેઓને આત્મશકિત ઉપર વિશ્વાસ નથી તેઓને નિરાશાએ વારેવારે સતાવ્યા કરવાની જ અને દરેક બાબતમાં પાછળ પડવાના જ; તેમજ પુદ્ગલની પરાધીનતા સદાય રહેવાની જ; માટે આત્મશક્તિ ઉપર વિશ્વાસ ધારણ કર.
રર૯. આત્મશકિતના પ્રભાવને જેઓ જાણતા નથી
For Private And Personal Use Only