________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૪ ઘણે રાગ અને દ્વેષ નહી હોવાથી તે ભાવમાં લેપાયમાન બનતા નથી અને જલપંકજવત્ નિલેપ રહે છે. નિર્લેપ રહેવાની કળા તેઓને સ્વભાવસિદ્ધ વરેલી હોય છે અને તેની શક્તિ જામેલી હોય છે.
૨૧. શાણા અને કુશળ માનવીઓ, સાગના દાસ બનતા નથી પરંતુ સંગોને દાસ બનાવે છે અને આત્મવિકાસ સાધતા રહે છે, પછી તેઓને અનુક્રમે આત્મિક શક્તિઓ સ્વયમેવ આવીને વરે છે.
સંગોને પરાધીન બનેલા કદાપિ સ્વાધીનતાને પ્રાપ્ત કરવા સમર્થ બનતા નથી, ઉટા આત્મવિકાસને અને આત્મિક શક્તિને હારતા રહે છે; માટે સોની તાબેદારી તેડવા માટે અહોનિશ પ્રયત્ન કરવાની આવશ્યકતા છે; જેઓ સંગેના દાસ બનતા નથી તેઓને રાગ-દ્વેષ પણ થતા નથી.
૨૨. ધીરતા તે મનની દઢતાને એક વિભાગ છે અને સમતા તે આત્માને ગુણ છે; ધીરતા અને સમતાના ચિંગે જ્ઞાની પુરુષે, આવતા વિદ્યોને પરાજય કરીને પિતાના આત્મિક વિકાસમાં આગળ વધતા રહે છે અને ક્રમશઃ પૂર્ણ તાને પામે છે. - રર૩. જે અધીરાઈ અને ઉકળાટ આવે તે આત્મિક વિકાસમાં આગળ વધેલા જ્ઞાનીઓ પણ પાછા પડે છે અને વખતે સર્વસ્વ ગુમાવવાને પણ પ્રસંગે ઉપસ્થિત થાય છે; માટે મહિના બંધન તેડવા માટે ધીરતાને ધારણ કરવી જરૂરની છે.
૨૨૪. આશામાં સુખ છે અને દુખ પણ છે.
For Private And Personal Use Only