________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે અન્ય કઇ શણગાર નથી. તથા આત્મજ્ઞાન જેવું એમ કઈ જ્ઞાન નથી.
ર૧૬. સ્વપરના શાસ્ત્રના બોધ સિવાય અને ઉપદેશ દેવા તૈયાર થવું કે ઉપદેશ આપ તે કાચાં ફલેને તેડી નાંખવા બરાબર છે–એટલે ઉપદેશ આપનાર આગળ વધી શકતા નથી અને લેકરજનમાં પોતાની મહત્તા માને છે જેથી બધના ફલ તરીકે વૈરાગ્ય થવું જોઈએ, તે થતું નથી.
૨૧૭. કાચા ક્લે ખાવામાં મીઠાશ આવતી નથી, ઉલ્ટે અણગમો થાય છે. જ્યારે પરિપકવ થાય ત્યારે વપરને મીઠાશ આવે છે માટે ઉતાવળને ત્યાગ કરી પરિપકવ થાય ત્યાં સુધી ફળ માટે ધીરજ રાખવાની ખાસ જરૂર છે. તેમાં જ સ્વપરનું કલ્યાણ સમાએલ છે.
૨૧૮. જેમ જેમ અનુભવ વધતું રહે છે તેમ તેમ પ્રથમના કરેલા કાર્યોમાં અપૂર્ણતા માલૂમ પડે છે અને અહં. કાર-અભિમાન–મોહ-મમતા રહેતી નથી માટે અનુભવ કરીને પૂર્ણ બને તે સિવાય દુન્યવી કાર્યોમાં અપૂર્ણતા રહેવાની જ.
૨૧૯ સમ્યગ્રજ્ઞાની તથા વૈરાગીને દયિક ભાવે આવી પડેલા રોગો અને ભેગે નિર્જરાનું કારણ બને છે ત્યારે અજ્ઞાની અને આસક્ત માણસને તે રેગ તથા ભેગે બંધના કારણરૂપ બને છે. ભેગે અને રે કર્મ જન્ય છે અને તેથી ન્યારો આત્મા છે.
૨૦. સમ્યાનપૂર્વક ચારિત્રવાનને દયિક ભાવમાં
For Private And Personal Use Only