________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાર-મમતાનમાં તિ
ને આધાર
. ૨૯
૧૮૧ માટે, પુણ્ય ધનની અગત્યતા છે. અને સત્ય આત્મિક સુખને મેળવવા માટે શુદ્ધ ભાવરૂપી ધનની ખાસ આવશ્યકતા છે. આ સિવાય સાંસારિક કે આત્મિક સુખ ઉપલબ્ધ થવું અશકય છે.
૨૦૮. ખાન-પાન-હવા-પરિશ્રમ અને વિશ્રાતિ વિગેરે ઉપર ધ્યાન રાખવાથી આરોગ્ય અને જીવનમાં શાંતિ રહે છે. તે પ્રમાણે વ્રત-નિયમ-નિરહંકાર–મમતાને ત્યાગ વિગેરે ઉપર આત્મવિકાસને આધાર છે અને અખૂટ સત્ય શાંતિ મળે છે.
૨૦૯ અફિણસેમલ વિગેરે ઝેરી પદાર્થો કરતાં, કર્મનું દેવું અને પૈસાનું દેવું, અધિક કષ્ટદાયક અને ભયંકર છે, માટે દેવું કરતાં ઘણે વિચાર કરવું જોઈએ. જે ખુશી થઈને દેવું કરશે તે રડી રડી–પિકા પાડીને જરૂર ચૂકવવું પડશે, તેમાં કઈ પણ ઉપાય ચાલશે નહી.
૨૧૦. કરેલા કાર્યોની તપાસ કર્યા સિવાય, તે કાર્યો કેવા થયા છે ! તેની માલૂમ પડતી નથી; માટે શાંતિના વખતે કેવું કાર્ય થયું છે તેની તપાસ કરવાની જરૂર છે–તપાસ કરતાં સારા-ખેટાની સારી રીતે સમજણ પડે. અગર સુધારે કરવાની ઈચ્છા જાગે.
બીજાઓની ખેડ-ખાંપણ જોતાં આપણે ખુશી થઈએ. તેના કરતાં આપણે પિતાની ખેડ-ખાંપણ જેઈને વિચાર કરતાં ઘણે લાભ થાય છે. અન્યની ખેડ-ખાંપણ જોવામાં તેની નિન્દા થશે અને અનર્થદંડથી ડાવું પડશે.
૨૧૧. ફલની ઈચ્છાવાળાઓ, કરેલાં કાર્યોનું લ
For Private And Personal Use Only