________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩. પોતાના સદગુણેની પોતે પ્રશંસા કરનાર અને જગજાહેર કરનારાઓને કોઈ વખત અપમાનના શો સાંભળવાનો વખત આવી ગયે લાગે છે, માટે સદ્દગુણેને ગુપ્ત રાખવામાં આનંદ છે. વૃક્ષના મૂલે ગુસ હોય તે તે ટકી શકે છે અને ફલ આપી શકે છે. - ૨૦૪. કેટલાક મનુષ્યો એવા હોય છે કે, કામ થતું કર્યું હોય તે પણ વધારે કર્યાને દેખાવ કરવામાં બાકી રાખતા નથી, તેથી તેઓ સમાજમાં હાંસીપાત્ર થાય છે; માટે કરેલા કામને બહુ દેખાવ ન કરતાં, આપણે તે કામ કેવું સારું કર્યું છે તે જોવું. કહેવાય છે કે આપણે કેટલું કામ કર્યુંતેના કરતાં તે કામ કેવું થયું તે જરૂર જાણવું ચોગ્ય છે,
૨૦૫. અરે ભાગ્યશાલિની જલદી કામ કરવાની તેમજ ઘણું કામ કરવાની ઉતાવળ કર નહી. પણ જે ડું થાય તે તેની ચિા કર નહી. જે કામ શુદ્ધ થશે તે પ્રશંસા થવાની માટે થોડું કર પણ શુદ્ધ કર, જનસમૂહની વાહવાહથી લભાઈ ને કુલાઈશ નહી.
૨૦૬. શુભ-શુદ્ધ ભાવ છે તે જ આપણે દીલે જાન દસ્ત છે, અને કર્મ રૂપી કાણોને બાળવામાં અગ્નિ સમાન છે, પુણ્યરૂપી ભેજનમાં ઘી સમાન છે અને મોક્ષ મહેલમાં આરૂઢ થવામાં સપાન સરખે છે માટે શુભ અને શુદ્ધ ભાવને ઉપાય કરીને મેળવે.
૨૦૭. દુન્યવી સુખરૂપી કરીઆણુને ખરીદ કરવા
For Private And Personal Use Only