________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯ અગર મરણલ્ય કષ્ટ આવી પડશે. તે પ્રમાણે ધર્મકથા તથા આત્મિક વિકાસની વાત ગમે નહી તે, ભાવમરણ નજીકમાં આવી રહેલું સમજવું.
૧૯. જે માણસે, સદગુરુને ઉપદેશ માનતા નથી અને ઉન્માર્ગે ગમન કરી રહ્યા છે, તેઓ જ્યારે ઘણું કોને ભેગવે છે, અને ખરાઓ ખાય છે ત્યારે ઠેકાણે આવે છે, તેજ માણસે, જે સદૂગુરુના ઉપદેશને માની સન્માગે ગમન કરે તે, કષ્ટ પડે કયાંથી? કષ્ટ સહન કરીને ઠેકાણે આવવું તેના કરતાં સમજીને ઠેકાણું આવવું, તેમાં હિત છે.
૨૦૦. મમતાને ત્યાગ કરે. જેમ બહારની ઉપાધિઓ અને તેના ઉપરથી મૂછ–મમતા અલ્પ થાય તેમ અન્તરની ઊમિ એને આવિર્ભાવ થાય છે. અને જ્યારે સંપૂર્ણ મમતાને ક્ષય થાય ત્યારે જ આત્મસત્તા પૂર્ણતાએ પ્રગટ થાય છે, માટે મમતાને ત્યાગ કરો.
૨૦૧. જગતમાં કરેલા અને કરાતાં સત્કાર્યોની ટીકા કરનારા ઘણા છે, પણ જ્યારે પિતાને કામ કરવાનો વખત આવે ત્યારે તેઓ ખસી જતાં વાર લગાડતા નથી. તેથી જ તેઓ પિતાની કાર્યો કરવાની અશક્તિ જાહેર કરી રહેલ હોય છે.
૨૦૨. આબરુ-યશ, પ્રશંસા-કીતિ વગેરેની પાછળ પી દેડધામ કરવાથી અગર બીજાઓને ઉતારી પાડવાથી તે આબરુ-યશ વિગેરે દૂર ભાગે છે, પરંતુ સદાચારનું પાલન કરીને જેઓએ લાયકાત મેળવી છે તેની પાછળ તે દોડતા
For Private And Personal Use Only