________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૮
પ્રમાણે ઉત્તમ પુરુષની ચા-વિચાર અને વિવેક, સપત્તિના સચ્ચે તથા વિત્તિના નખતે સમાન હોય છે; ફેરફાર પડતા નથી. શરીરમાં ફેરફાર થયેલ તેને બહુ સાલતા નથી અને આત્માનુભવને લાભ લેતા રહે છે.
૧૯૪. વિષય-કષાયના આવેશમાં કરવુ સહા, સફલતાને ધારણ કરતું નથી, માટે પ્રભુપૂજા-ધમયાન અગર પરોપકારના કાર્યાં વખતે સમતાને ધારણ કરવી જરૂરી છે.
૧૯૫. આત્માને પરમાત્મા બનાવવા માટે દેવ, ગુરુ અને ધર્મના શરણે ગયા વિના અન્ય ઉપાય નથી. તેમાં પણ સદ્દગુરુનુ તા શરણ જરૂર સ્વીકારવુ જોઇએ; કારણ કે તે સદ્ગુરુ પ્રભુને તથા આત્મધર્મને સમજાવવા સમર્થ હાય છે.
૧૯૬, ગમે તેવી નિર્મલ આંખાવાળા માણસ હોય પણ વિવેક ચક્ષુ વિના અંધ ગણાય. તે વિવેક, સદૂગુરુ સિવાય મળવા દુર્લભ છે, માટે તેમના શરણને સ્વીકારે. સદ્ગુગુરુ સિવાય સત્ય સુખના માર્ગ મળવા અશક્ય છે, સદ્ગુરુ માર્ગદર્શકે છે.
૧૯૭. ખાવાના પદાર્થમાં ઝેરની શકા હાય તા અગ્નિ ઉપર તે પદાર્થ નાંખવા. ને ઝેર હશે તેા અગ્નિતુ તેજ મ`ટ્ટુ પડી જશે, શબ્દ થશે અને તેમાંથી દુર્ગં ધ નીકળશે અને તેના ધુમાડાથી માથાને દુ:ખાવા થશે. આ પ્રમાણે વેરના ઝેરી પણ અનેક વ્યાધિઓ થાય છે.
૧૯૮. સ્વાદિષ્ટ ભોજન ખાતાં સ્વાદ વિનાનું લાગે અને કડવુ લાગે તે જાણી લેવુ કે પેટમાં મ્હોટા વ્યાધિ છે
For Private And Personal Use Only