________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૭ છે, તેમાં પણ ભાઇની સી સાથે, મિત્રોની સ્ત્રી સાથે અગર અન્યની સ્ત્રી સાથે બોલવાની છૂટ ન રાખવી.
૧૯૦ પ્રાય: અનુભવ સિવાય મનુષ્યને સમ્યગજ્ઞાન થતું નથી. ભલે પછી અનેક શા વાંચે અગર શ્રવણ કરે, તે પણ અનુભવ વિના તેઓને ખરો વિશ્વાસ બેસતું નથી.
૧૯૧. મનુષ્યની બુદ્ધિ અને અનુભવ, સંગ પ્રમાણે પરાવર્તન પામે છે. તેથી જુદા જુદા અનુભવ થતા જાય છે, પરંતુ આત્મિક ગુણને જે અનુભવ લીધે હોય છે તેનું પરાવર્તન થતું નથી. તે તે સદાય કાયમ રહે છે અને મેહ મમતા ઓછી થાય છે.
૧૨. સંસાર નગરીમાં મેહ નૃપનું સામ્રાજ્ય છે અને મુક્તિ નગરીમાં ધર્મરાજાનું સામ્રાજ્ય વતી રહેલ છે. મેહ નૃપ, સ્વરાજ્યમાંથી કઈ જીવ મુક્તિ નગરીમાં જાય નહી તેથી રાગ-દ્વેષ-અને કષાય વિષયરૂપી અમલદારોને જાગ્રત રહેવાની આજ્ઞા આપ્યા જ કરે છે, માટે મુકિત નગરીમાં જવાની ઇરછાવાળાએ, તે મહતૃપને તથા તેના અમલદારોને છેતર્યા સિવાય, તેમજ ધર્મકૂપના વિવેક-વિનય, સદાગમસમતા-ઉપગ-સદ્વિચાર અને સત્સમાગમ વિગેરેની સહાય લીધા સિવાય મુકિત નગરીમાં જવાશે નહી અને આયક્તિક સુખ મળશે નહી, તેને ઉપગ રાખો.
૧૩. સૂર્ય જેમ ઉદય અને અસ્તકાલે સમાન વર્ણવાળો હોય છે, રકત વર્ણમાં તફાવત પડતા નથી તે : ૧૨
For Private And Personal Use Only