________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૪
૧૭૮, ભૂરા કર્યાં કરીને વૃદ્ધાવસ્થામાં કે છેલ્લી ઘડીએ, સુખ અને સમાધિ, અમને રહેશે; આ મ્હારા પરિવાર સુખશાંતિ આપશે, આવી આશા રાખવી તે થા છે કારણ કે, તે વખતે તા આસક્તિ અધિક હાવાથી, તે પરિવારના વચના પસંદ પડશે નહી અને અધિક મુંઝવણુ થવાની.
૧૭૯ જગતમાં ભલાઇ કરવી કે બૂરાઇ કરવી, ધર્મધ્યાન કરવું કે આર્ત્તરૌદ્રધ્યાન કરવું તે પેાતાના વિચારે પર આધાર રાખે છે; જે વિચારા સુદર હશે તે બૂરાઈ નહી થાય અને આત્ત-રૌદ્રધ્યાન થશે નહી ને મનમાં શાંતિ રહેશે.
૧૮૦. સુખ-દુઃખનું મૂલ પેાતાના વિચારો છે, જો વિચાર। સારા હશે તે જગતમાં દુઃખ આપનાર ભાગ્યે જ મળશે. અર્થાત્ કાઇ દુઃખ આપનાર મળશે નહી માટે મનરૂપી બગીચામાંથી ખરાબ વિચારારૂપી આંખરાને દૂર કર અને સારા ખીજને વાવે.
૧૮૧. નકામાં છેડવાઓને રાખવાથી બગીચે શાભાસ્પદ બનતા નથી તેમાં ફરનારને શાંતિ આપત નથી. તે પ્રમાણે ભષ્ટ વિચારા અને ખોટા વિચારે આત્માને સુખશાંતિ ક્યાંથી આપી શકે ? આ મન પણ બગીચા જેવું છે.
૧૮૨. જો આત્મજ્ઞાન ન હોય તે અણુધારી વિપત્તિ આવતાં ડાહ્યા અને કુશળ માણસે પણ ગાથું ખાઇ બેસે છે, અને મુઝવણમાં પડી સન્માગ ને ભૂલે છે તેથી સારાસારના વિવેક રહેતા નથી અને ન કરવાનું કરી બેસે છે, માટે આત્મજ્ઞાનને મેળવે.
For Private And Personal Use Only