________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭: ૧૭૪. આ નિમિત્તે જ્યા પણ એ સામ ભૂલાય તે તમોએ તે નિમિત્તાની કદર કરી નથી, એમ સમજવું કદર કરનાર તે સારા નિમિત્તો મળતાં લાભ લેવામાં બાકી રાખતા નથી. અને વિષય કષાયના કારમા કેરને મૂલમાંથી નાશ કરતા રહે છે.
૧૭૫. સમગ્ર વિશ્વમાં જે સાસ કે બૂરા બનાવે બન્યા કરે છે; સંપત્તિ વિપત્તિ જે આવે છે અગર જે ઈ અનિષ્ટ સંગે આવી મળે છે, તેમાં પોતે જ કરેલા કર્મોનું ફલ છે. વ્યક્તિએ તે માત્ર નિમિત્ત છે.
મતુ જે પિતાના કમાંડયથી જ સુખદુખ સંપત્તિવિપત્તિ અગર સારા ભૂરા સંયે આવીને ઉપસ્થિત થાય છે- આટલું સમજે તે ઘણી ચિતા અને વ્યાધિઓ ઓછી થાય, અને કર્મોને સુધારવા માટે પ્રયાસ થાય.
૧૭૬. ભણું ગણુને અને વ્યવહારિક કાર્યોમાં અસરળ બનીને, કર્મોદયથી સંપત્તિ-વિપત્તિ વગેરે આવી મળે છે. આટલું જે ન સમજે તે જે કુશળતા-ચતુરાઈ વિશે પ્રાપ્ત કરી તેનું ફલ મળતું નથી, પણ તેના બે સંસાર વધે છે અને ભટકવાનું થાય છે,
૧૭. વૃદ્ધાવસ્થામાં કે મરણ વખતે મારી સેવાચાકરી કોણ કરશે? અને મહને સમાધિ કોણ કરશે? એવી ચિના કરવી ન જોઈએ, કારણ કે કર્મ પ્રમાણે સવળું થયા કરે છે. જે સારા કર્મ કરેલ હોય છે, તે આરા નિમિત્તે આપોઆપ મળી રહે છે.
For Private And Personal Use Only