________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૯ ૧૫, રણજબ્રામમાં છે, શુરવીરની મા, મોહ મમતા સાથે બાથ ભીડનાર, સાવધાની રાખે તે જોર જબ તારા મેળવીને સત્ય ને રામી બને, અને પાછું પડે તે જરૂર લૂંટાય અને સંપત્તિ હેય તે ગુમાવી બેસે.
૧૫૭, લાંચ-રૂશવત-મહ મમતા તેમજ અહંક્રૂર અભિમાનાદિક, આગળ વધવામાં લપસણું પગથીઆં છે. જે ઉપર ચઢતાં સાવધાની રાખે નહી તે જરૂર નીચે પટકાઈ પડે. પછી ઊભા થતાં ઘણા વખત લાગે માટે ખાસ ઉપયોગ રાખવે.
૧૫૮. કર્મને કાયદો, કિકર અને શકર, શેઠ શઠ, શ્રીમંત કે દાસ, રાજા કે રંક, સર્વને માટે સરખે છે. તેમાં લાગવગ કે લાંચ ચાલી શકે એમ નથી.
૧૫૯ ઉન્નતિના શિખરે આરૂઢ થવું કે નીચે પટકાઈ હવું તે પોતાના હાથની વાત છે, માટે સર્વ મમતાને ત્યાગ કરીને આગળ વધે. કયાં નીચે પટકાઈ પડે છે? મમતાને ત્યાગ કરશે ત્યારે જ સર્વે આશાઓ સંપૂર્ણ થશે.
૧૬૦. આશાના દાસ બન્યા કરતાં આશાના સ્વામી , કેઈની ઓશીઆળી રહેશે નહી અને આશાના દાસે પગે પડતા આવશે. નહીં ચિન્તવેલી સંપત્તિ અને શક્તિએ, આપબાપ અવીને ઉપસિથત થશે જ્યાં બીજે ભટકે છે?
૧૧. આગળ વધવામાં કે પાછળ પડવામાં પોતાના કિરે પણ ભાગ ભજવે છેમાટે જ્ઞાનીઓના વચનને માની
ઉમક્ષ વિચાર કરવા જોઈએ.
For Private And Personal Use Only