________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવ્યાં અપમાં આવે તે વસ્તુઓને શાપરી નાંખે છે. તે બીજે હવસે બ્રાહ બને તેમાં તાઈ શી? તે માટે ભાવિષ્યમાં અમારાં આવે એવું પુણ્ય ધનને વ્યય કરે નહી.
૧૫ર. જેઓ, કર્મોના ઉદયને વશ બનતા નથી, જેઓ હમેશાં અમૃતના ભોજન કરીને સંતુષ્ટ બની રહે છે, તેઓને વિષય-વિષનું ભજન ગમે કયાંથી ? કર્મોના ઉદયને વિક્સ કરવા માટે સમ્યાનપૂર્વક આમરમણતા તે ઉત્તમ સાધન છે.
૧૫૩. સ્થન પ્રમાણે કાર્ય કરનાર અને વિશ્વાસઘાત નહી કરનારા એવા સામાન્ય માણસે ઉપર વિશ્વાસ રખાય છે, પણ ટેક વિનાના અને વિશ્વાસઘાત કરનારાઓ, ભલે ઉત્તમ કુલના હોય તે પણ તેના પર વિશ્વાસ રખાતે નથી.
૧૫૪. દેવ, ગુરુ અને ધર્મના સેગન ખાઇને પિતાનું કામ કાઢી લેનારાઓ કરતાં હલકી કોમના માણસે જલ્દી ધર્મને પામી શકે છે, ભલે પછી તેઓ ધર્મને જાણતા ન હોય-પણ ધર્મને ઉત્તમ માનતા હોય છેતેથી તેઓ તેવા સોગંદ ખાતા નથી; માટે કઈપણ પ્રસંગે દેવ, ગુરુ અને ધર્મના સેગંદ ખાવા ન જોઈયે.
૧૫૫. પુરુષ સમર્થ હાય પણ અન્યના સહકાર સિવાય વપરની ઉન્નતિ કરવામાં સફલ બનતું નથી તથા યોગ્ય શોભાને મેળવતો નથી. અન્યના સહકારની, અપ્રમત્ત ગુણસ્થાને હોય ત્યારે આવશ્યકતા રહેતી નથી.
For Private And Personal Use Only