________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેમની આજ્ઞા પ્રમાણે ભકિત કરનાર કેટલા? તેઓની આરા પ્રમાણે વર્તન કરનાર જ મહાન પદવીને લાયક બને છે; મહાન થાય છે.
૧૪૭. જ્યારે વિકપ શમે છે ત્યારે ચિત્તની પ્રસ જતા થાય છે માટે દુન્યવી પદાર્થોના વિકલપને ત્યાગ કરી ચિત્તપ્રસન્નતાને મેળવે તેથી આપ આપ આત્મબલ-આત્મજ્ઞાન, અવ્યાબાધ સુખ આવીને ભેટશે દુઃખ રહેશે નહી. - ૧૪૮, આત્મબલવાળા ગમે તેવા મનુષ્યો થઈ શકે છે. ભલે પછી રંક હોય કે રાજા હોય, શેઠ હોય, સેવક હેય, ગરીબ હોય કે શ્રીમંત હોય, પુરુષાર્થવાળાઓ જ આત્મશકિત મેળવી શકે છે.
૧૪૯ જીવનમાં જે જે બનાવ બને છે અને જુદી જુદી પરિસ્થિતિઓમાં અવાય છે તે તમામ બનાવે તથા પરિસ્થિતિઓ નવા નવા અનુભવે અર્પણ કરે છે, દુ:ખ આવે છે, તે પણ આડકતરી રીતે સુખ માટે થાય છે, માટે તેથી ભય પામ નહી.
૧૫૦. આવતા ભવમાં જે પ્રાપ્ત કરવાનું હોય છે, તેને આધાર વર્તમાન મનુષ્ય જીવન ઉપર રહેલે છે. હાથમાં આવેલું અમૃતનું પાન કરી શકાય છે તેમજ ઢળી પણ શકાય છે, માટે વર્તમાન જીવનમાં બહુ સાવધાન રહેવાની જરૂર છે.
૧૫૧. જે મનુષ્ય ભવિષ્યમાં અગર આવતી દિન
For Private And Personal Use Only