________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજ
૧૩૧. ભાગ્યેષમાં, શાસ્રીય સમાનની તેમજ નૈતિરાજનીતિની સાથે વ્યવહારિક જ્ઞાનની પણ આવશ્યકતા રહેલી છે. ખા સિવાય ભાગ્ય, ખરાખર સફલતા ધારણ કરતુ નથી; માટે નીતિમય ધાર્મિક જ્ઞાનની શુ જરૂર રહેવાની જ.
૧૩૨. કોઈ એક ગ્રન્થની પ્રસ્તાવના જોવાથી સારાએ અન્યના સાર માલૂમ પડે છે અગર કેવા કેવા વિષયે રહેલા છે તેની ખબર પડે છે. તે પ્રમાણે મનુષ્યાની આકૃતિ ઉપરથી અને સુખ ઉપર થતાં પરિવત નાદ્વારા તીવ્ર બુદ્ધિવાળાએ તેમાના માનસિક વિચારાને કળી જાય છે એટલે સમજી જાય છે..
૧૩૩. તમા જે ઉચ્ચ પદવીઓ તેમજ મહાન સત્તા, ઘણી સંપત્તિને મેળવવાની ભાવના રાખેા છે, તે તા ઠીક છે; પરંતુ તમાએ તે માટે લાયકાત–ચેાગ્યતા મેળવી છે ? જો ચૈત્ર્યતા નહી મેળવી હાય તા તે વસ્તુઓ ભાર પડશે.
૧૩૪. હલકા વિચારોવાળાને તથા હલકા આચારવાળા માણુસેને સત્તા, સંપતિ જો મળે તે, અનર્થ કરવામાં બાકી રાખે નહી. તે શીકારી પ્રાણી કરતાં પશુ અત્યંત ભયંકર નીવડે છે, અને કારમા કેર વર્તાવે છે.
૧૩૫. થએલી હાનિ નુક્શાનીને વારવાર યાદ કરીને રહ્યા કરવું અને આળસુ બનીને બેસી રહેવું તે અણુસમજુ જનેનુ લક્ષણ છે. સમજી જનેા તા ઝુર્યાં ન કરતાં સાવધાનતા રાખીને પ્રવૃત્તિ કરે છે અને પ્રમાદમાં પડી રહેતા નથી.
૧૩૬, પેાતાના પુત્રોને તથા શિષ્યને અને અનુયાયી
For Private And Personal Use Only