________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર કરવા પ્રયાસ કરે છે, સત્ય સુખને અનુભવ આવે, મને વૃત્તિમાં વાસનાઓ, તેના વિચાર અને વિકારો હેતે, ગમે તેવા નવીન વસ્ત્રાભૂષણનું પરિણાન કરે તે પણ સાચું સુખ ઘણું કરી રહેલ છે માટે સત્ય સુખને હા લેવા માટે વાસના વિકારોને દૂર કરીને રાજ્ય જ્ઞાન, દર્શન અને ચારિત્રના વસ્ત્રાભૂષણનું પરિાન કરીને સત્ય સુખમાં ઝીલે. ફક્ત નવીન વરાભૂષણેથી યથેચછ સુખ મળશે નહી અને કંટાળો આવશે વળ્યા દીવાળીના દિવસેમાં સારામાં સારી મીઠાઈ ખાવ છો અને વધારે ખાવામાં આવે તે અકળાવ છે, અગર અજીર્ણ થવાથી વ્યાધિઓ ઉપસ્થિત થાય છે માટે તેની સાથે આરોગ્યના નિયમ જણી ખેરાકનું ભક્ષણ કરવું જોઈએ કે જેથી વ્યાધિઓ થાય નહી.
૧૨૭. દીવાળી કેવી રીતે ઉજવશે? દીવાળીના દિવસે પણ આનંદમાં રહેવું હોય તે વેરવિરાધ-અહંકાર-અભિમાના શિકને ત્યાગ કરીને તેમજ વિષયવાસનાને ત્યાગ કરવાપૂર્વક ધર્મની આરાધના કરવા ઉજમાળ થવું અગત્યનું છે. ફક્ત, ગાનતાન, ખાનપાન-મોજમજા અને ફટાકડાને ફડવાથી તેમજ નાટક, સિનેમા વિગેરેનાં તેફાને જેવાથી આનંદ પડશે નહી. સમજુ માણસે તે પર્વના દિવસે વિષયવાસનાને ત્યાગ કરીને આત્મા સાથે અનાદિકાલથી લાગેલા રાગ, દ્વેષ અને મેહને હાળવા માટે તન, મન અને ધનથી ધાર્મિક ક્રિયાઓમાં તત્પર બને છે, જેની પાસે ધનાદિકની સાધનસામગ્રી ન હોય, તે માનસિક વિચારે અને વિકારોને ત્યાગ કરીને મનશુદ્ધિ કરે, વિશ્વમાં રહેલા પ્રાણીઓનું હિત છે, શત્રુઓ ઉપર
For Private And Personal Use Only