________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૦
ટાકા એમ કહે છે કે, શ્રી રામચંદ્રે, દીવાળીના દ્વિવસે, રાવણુના નાશ કરી સીતાજીને લઇ અધ્યામાં પ્રવેશ કર્યાં, તે આનંદની ખુશાલીમાં પ્રજાએએ દીવા પ્રગટાવ્યા તેથી અદ્યાપિ પ"ત દીભાળી ઉજવાય છે. આ પ્રમાણે દીવાળી માટે જુદા જુદા અભિપ્રાયા માલૂમ પડે છે. જૈનશામાં તેા ચાવીશમા તીર્થકર મહારાજા—મહાવીરસ્વામી, સાળ પહેાર સુધી ઉપદેશ આપીને અમાવાસ્યાને દિવસે સ્વાતિ નક્ષત્રમાં ચદ્રમાના યાગ આન્ય ત્યારે નિર્વાણુપદને પામી અક્ષય અનત સુખના ભાક્તા બનીને સિદ્ધ થયા તેથી દ્રષ્ય ઉદ્યોત્તરૂપ દીવાલી કરી.
૧૨૬. આતરિક મલિનતાને દૂર કરવા પ્રયાસ કરા. દીવાળીના દિવસે, માણસો પાતાના ઘરમાંથી, શેરીમાંથી તેમજ પાળ—પાડામાંથી પડેલા ચાને સાફ કરે છે અગર મીજા પાસે સાફ કરાવે છે, તે પ્રમાણે હૃદયમાંથી ઓં—અદેખાઈ, વેર વિરાધના ખરા કચરા-મલિનતાને દૂર કરે તે અનુપમ આના અનુભવ આવેફક્ત ઘર, શેરી વિગેરેના કચરા કાઢ~ વાથી જેવા જોઇએ તેવા આનદ્ન આવતા નથી. કારણ કે આનંદને ખાઈ જનારા-નાશ કરનારા વેર-વિરાધાક્રિક પેાતાના શરીરમાં ઘર ઘાલીને બેઠેલા છે; તેા પછી ફક્ત ઘર-શેરીના ચરા કાઢવાથી શી શેકસા થાય ? માટે ઘર વિગેરે તેમજ પેાતાના શરીર મધ્યે કચરારૂપી મલિનતા દૂર કરવાપૂર્વક વેરવિાધ-ઈર્ષ્યા વિગેરેના ત્યાગ કરી આનંદમાં મહાલા તેમજ ઢિયાળીના દિવસેામાં બહેન અને માતાઓ, વાસણા તથા વલ્લા ઉપર જે કાટ-મેલ ચઢેલા હાય છે તેને દૂર કરવા અનેક પ્રકારની મહેનત કરે છે અને સાફ કરે છે તે પ્રમાણે મનવૃત્તિમાં લાગેલી વાસનાને
For Private And Personal Use Only