________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૦ કાર કયાંથી આપી શકે? આપે નહી અને પાછા ધમજનેને દેખાવ કરે. આવા માણસે ભલે ધર્મક્રિયાઓ કરે, સામાયિકપ્રતિકમણ-પિષધાદિક કરે તે પણ જે સત્ય ફલ મળવાનું હોય, સત્ય શાંતિ મળવાની હેય, અગર પરોપકારનાં કાર્યો કરવાના હેય-તે બની શકે કયાંથી? ન બને, માટે મૈત્રી ભાવનાને ધમી જનેએ ભૂલવા જેવી નથી. પણ પ્રમોદાદિક ભાવનાઓમાં રંગાઈ જવું કે જેથી ધાર્મિક ક્રિયાની સફલતા આપોઆપ આવીને મળે.
૧૨૫. મમતા ત્યાગ-પપકાર અને દીવાલી-આ સંસારમાં પરોપકારીની યશોગાથા જનતાના મુખે ગવાતી હોય છે. તેનું કારણ તપાસવામાં આવે તે માલુમ પડશે કે તેઓએ, મમતાને ત્યાગ કરીને પિતાની સંપત્તિ જનહિત માટે વાપરેલી હશે. મમતાના ત્યાગ સિવાય સવસંપત્તિને જનતાના હિતાર્થે કઈ વાપરવા શક્તિમાન બનતું નથી. કેમાં કહેવાય છે કે વિકમપે દેવાદારનું દેવું જે હતું તે સઘળું વણિકને ચૂકવી દીધું; તેથી તેના નામને સંવત્સર ચાલે, અને વણિકના ચેપડા ચેખા થયા. તેથી બેસતા વર્ષે નવા ચોપડામાં લખવાને રિવાજ ચાલુ થયે. આ દેવું દીવાળીના દિવસે ચૂકવેલ હોવાથી લોકોએ આનંદમાં આવી દીપમાલિકા પ્રગટાવી. ત્યારથી દિવાળી ચાલુ થઈ.
કેટલાક એમ કહે છે કે શ્રીકૃષ્ણ મહારાજે ભૂતાનમાં ઉપદ્રવને મચાવતે, ધન-સ્ત્રી વિગેરેને હરી જત, નકસુરને દિવાળીના દિવસે નાશ કર્યો અને લોકોમાં શાંતિ પ્રસારી તેથી લેકે આજ સુધી દિવાળી ઉજવતા આવ્યા છે. વળી કેટલાક
For Private And Personal Use Only