________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૮
તે સમ્યગ્ જ્ઞાનીની પાસે વિનયપૂર્વક પૃચ્છા કરી, શ્રદ્ધા ધારણુ કરા–શકાને ધારણ કરશેા નહી; પછી તમને દુનિયાના સ`સગમાં રસ રહેશે નહી, અને અનુક્રમે માનસિક વૃત્તિની નિર્મલતા થતાં આત્મિક ગુણ્ણાને આવવાના અવકાશ મળશે.
૧૨૩. મૈત્રી-પ્રમેાદ-અનુકંપા અને અપેક્ષા યુક્ત ધર્મની આરાધના કરનારમાં ઈબ રહેતા નથી અને તેને કપટકલા કરવી ગમતી પણ નથી. આ ભાવનાએ પણુ એકાંતે વિચાર કરવાથી આવે છે અને તેથી કરેલી ધાર્મિક ક્રિયાઓ પણ સફલતા ધારણ કરે છે; માણુસાઈ આવ્યા પછી ધર્મિત્વ, શાભાસ્પદ બને છે અને આત્મા ઉજ્જવલ અને છે; કોઈ સાથે ટ ટા—ફીસાદ થતા નથી અને સુખરૂપે જીવન જીવાય છે.
કેટલાક ધર્મની આરાધના કરતા હોવાથી ધર્મી તરીકે જાહે રમાં પ્રસિદ્ધ થાય છે, પણ ખાનગીમાં તપાસ કરવામાં આવે તે તેમાં માણસાઈ પશુ હોતી નથી.
૧૨૪. સાધનસપન્ન હોય છતાં પણ પેાતાના ભાઈ સીદાતા હાય, થી જીવન પસાર કરતા હાય તા પણ ઉચિત સહાય કરવામાં પાછા હઠે છે, અને ધનના વ્યય પણુ જ્યાં નામના-પ્રસિદ્ધિ થતી હાય ત્યાં લાગેશરમે કરે છે અને પેાતાને લાભ થતા હાય તે ગરીમની ઘરવખરીનું લીલામ કરવામાં પશુ બાકી રાખે નહી. દગા-પ્રપંચની જાલ મીછાવીને પેટ પટારા કેમ ભરવા ? તેની પેરવીમાં હમ્મેશાં તૈયાર હાય છે; સગાંભાઈનુ' ને લાગ ફાવે તે ગળું કાપતા વાર લગાડે નહી, તેા પછી સીટ્ઠાતા સમાન ધમીંજનાને સહ
For Private And Personal Use Only