________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૭
ને તારમાં ગમે તે માગે ગમન કરીને પાછળ ને પાછળ પડીને પસ્તાવા કરતાં મરે છે,
૧૨૨. સ’ગ-સસ કરીને પણ પાછળ વિચાર કરે - કામકુ'ભ, કલ્પવૃક્ષ, પારસમણિ, કામધેનુ કરતાં પણ સભ્યજ્ઞાનપૂર્ણાંક ચારિત્રની આરાધના અત્યંત અને અવ્યાખાષ સુખને આપનાર છે; છતાં ગવમાં ઘેરાએલ માનવીએ, તેની આસવનાના ત્યાગ કરીને કટકમય ખાવળી સાથે ખાથ ભીડે છે, તા પછી કટકા ભેાંકાય તેમાં દોષ કોના ? માટે સત્ય સુખદાયી, સમ્યગ્ જ્ઞાનચારિત્રની આરાધના જ સુખમય–સુખજનક અને સુખની પર પરાવક છે.
દુનિયાના માસેાના સંસર્ગમાં આન્યા પછી જેએ, એકાંતે એસીને પેાતે વિચાર કરે તેા, તેમજ વિવેકના પણ આધાર લે તે, જરૂર સન્માની ખખર પડે. દુન્યવી વાતાવરણુમાં— સજ્ઞાઓમાં મુંઝવણુ આવે નહી અને સૂગમતા પડે માટે કે મહાનુભાવે ! એકાંતમાં બેસીને જેને સંસગ થયેા હાય તેના વિચાર કરજો અને સારાસારના વિવેક કરો. વિચાર કરવામાં પૈસાએ બેસતા નથી તેમજ પ્રયાસ કરવા પડતા નથી, ગાઢરીઆ પ્રવાહની માફ્ક દાઢતા જાએ નહી. જે બુદ્ધિખલ, ચાર સંજ્ઞાઓને પાષવામાં વાપરા છે તેમાં પરિણામે દુ:ખ છે કે સુખ છે, તેની વિચારણા કરનારને ઉન્માગે ગમન કરવુ પસંદ પડતુ નથી, સન્માની ચાહના થાય છે, આદરમાન વધે છે અને અનુક્રમે તે માગની પણ આરાધના થાય છે. તમારી જાતે વિચાર કરવાની તમારામાં તાાત નહી હોય
For Private And Personal Use Only