________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૪ ઉપર માથુ ધારણ કરીને ખુશી થાય છેકઈ પણ પિતાની શોભા વધારવા સેનાને માથે ઉપાડતું નથી. તે પ્રમાણે મનુષ્યના બરાબર ઘાટ ઘડાય તે સમગ્ર વિશ્વ, તેઓને ચાહે, પ્રશંસા કરે અને તેઓના અનુયાયી પણ બને. જડ જેવાની કોઈ પ્રશંસા કરતું નથી તેમજ ચાહના પણ કરતું નથી, માટે
જ્યાં ઘાટ ઘડાતાં હોય, ત્યાંથી ખસી જવું નહી અને માનસિક વૃત્તિને સ્થિર કરવી.
કબજામાં નહી રહેલે અગ્નિ તેમજ પાણી મહાભયંકર આફતને ઉપસ્થિત કરે છે. અને કબજામાં રહેલા અગ્નિ અને પાણી પ્રાણીઓને જીવાડી પિષણ આપે છે, તે પછી ઘડાએલ મનુષ્ય એ કઈ લાભ નથી કે જે ન આપી શકે? ઘાટમાં જ મુશ્કેલી રહેલી છે. એ મુશ્કેલીમાં લામ છે અને સારી રીતે ઘાટ ઘડાય છે; આમ સમજવામાં આવે તે કામ નીકળી જાય. માણસને લાભ લઈને અભ્યદય પિતાને કરે છે, પણ સહજ મુશ્કેલી આવતાં ભાગાભાગ કરે છે, ગભરાય છે, પરિતાપ કરવા બેસી જાય છે, તે પછી ઈષ્ટ લાભ જે કે આબરુ-પ્રશંસા ધનસંપત્તિ-આત્મિક વિકાસ અને સાચી સવાધીનતા કયાંથી આવીને પ્રાપ્ત થાય? મુશ્કેલી વેઠ્યા વિના તે, પેટ પણ ભરાતું નથી, તે પછી પરિવારનું પિષણ તે કયાંથી થાય? તેમજ માનસમાનાદિ પણ કયાંથી મળે?
૧૨૦. સંસારમાં ઘાટ ઘડાવાની અનેક શાળાઓ છે, તેમાં બેસીને ઘાટવાળ બનો. આપણને જીવનમાં જીવતાં આવડતું હોય તે તે સરલ અને સુગમ છે. પણ વિષયકષાયના વિકારોથી તેમજ તૃષ્ણામાં તણાએલ હેવાથી
For Private And Personal Use Only