________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઘણું માણસને તથા યુવાનીઆઓને તેમજ શિષ્યને માતપિતાની, શેઠ શ્રીમંતની તેમજ ગુરુદેવાદિકની તાબેદાર ગમતી નથી, તેથી મુક્ત થવા માટે અનેક ઉપાયે કરે છે રીસાઈ બીજે થલે નાશી જાય છે, પણ બીજે સ્થલે પ્રથમતી તાબેદારી કરતાં તેઓને વધારે તાબેદાર થવું પડે છે, કારણ કે થલ તથા સંગને બદલ્યા પણ મનનું વલણ તે પ્રથમની સ્થિતિવાળું છે એટલે ત્યાં સ્વાધીનતા ક્યાંથી મળે?
ગાય કે બળદ, લીલું ઘાસ ખાવાને માટે ખીલાને જોરથી તેડી ભાગે અને સારા લીલાં ઘાસમાં જઈને પડે પણ તેને માલીક આવતાં માર ખાઈને નાસવું પડે તેમ જ વધારામાં
બામાં પૂરાવાનો વખત આવે છે. તેવી રીતે વાછંદતાથી. ભયતા માનવીઓ અન્ય સ્થાએ ભમે છે ખરા પણ કષ્ટને વેઠી પાછા હઠે છે. આ વખત ન આવે તે માટે વડીલ ગુરુવયેની તાબેદારી સ્વીકારીને માનસિક વૃત્તિને બરોબર સ્થિર કરવી આવશ્યક છે કારણ કે વડીલ ગુરુવર્યોની તાબેદારી મનને સ્થિર કરી સાચી સ્વાધીનતાને અર્પણ કરે છે; એટલે તાબેકારીના કણને સહન કરીને પ્રાપ્ત કરેલી વાધીનતાથી કદાપિ પાછળ પડાતું નથી, ઉન્નતિના શિખરે આરૂઢ થવાય છે માટે સાચી સ્વાધીનતા મેળવવા પ્રયાસ કરે તે એગ્ય છે.
૧૧૯ કબજામાં રહીને ઘાટ ઘડાવ્યા પછી શોભાસ્પદ મનાય છે. કુંભાર માટીને ઘાટ ઘડે છે ત્યારે ઘડે-ગાગર વિગેરે સાજન બને છે. કે પાછું લવા માટે માટીને
થે ઉખાડતું નથી, તેમજ તેની સેનાને ઘાટ ઘડીને વિવિધ પ્રકારના અનેક આભૂષણે બનાવે છે ત્યારે જ વશરીર
For Private And Personal Use Only