________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બીજુ છે નહી. વક્તા બનવાની કેળવણી લેશે તે પ્રસિદ્ધ વકન બનશે, પણ માનસિક ચિતાઓ તે રહેવાની જ માટે સર્વ દુઃખનું મૂલ, જે માનસ છે, તેને બરાબર શિક્ષણ આપીને કબજામાં લે. પશ્ચાત્ જૂઓ તે ખરા, કેવા ચમત્કારિક કાર્યો બને છે કે જે કાર્યોને દેખી મનુબે તેમજ દેવદાનને પણ આશ્ચર્ય થાય, અને મનને વશ કરનાર પણ ઉત્તરોત્તર સદગતિને પ્રાપ્ત કરી પરમપદને પામે, માટે અન્ય જજાલને ત્યાગ કરીને જો તમે સમય છે કે વિદ્વાનું છે તે માનસિક વૃત્તિને વશ કરવા કટિબદ્ધ બને, જે કાર્ય ધારશે તે જલ્દી સધાશે. અષ્ટ સિદ્ધિઓ, જે શાસ્ત્રમાં બતાવી છે તે પણું મન સ્થિર થતાં હાજરાહજુર થશે. સુખ લેવા તેમજ સંપત્તિ લેવા માટે ગમે ત્યાં દેડધામ કરશે, દરિયાને ફળશે, ડુંગર પર કષ્ટ સહન કરીને આરૂઢ થશે, કેઈ શ્રીમાનુની તાબેદારી ઉહાવશે, અગર પાસ કરેલી સત્તાન્સપત્તિના આધારે સુખ લેવા પ્રયત્ન કરશે તે પણ મળી શકે એમ નથી. ત્યાં તે બનાવટી અને કાલ્પનિક સુખ મળશે પણ તે સુખ દુઃખથી મિશ્રિત હશે.
૧૧૮. સ્વાધીનતા, માનસિક વૃત્તિને વશ કર્યા પછી પ્રાપ્ત થાય છે, અને ઈષ્ટ લાભ આપવા સમર્થ બને છે. મનને વશ રાખ્યા વિના પ્રાપ્ત કરેલી સ્વાધીનતા પવછંદને લાવી મૂકે છેગત-નિયમાદિક વડે વશીભૂત થએલી મને વૃત્તિ, સ્વરદતાને ત્યાગ કરાવી, સાચી સ્વતંત્રતા અર્પણ કરે છે, માટે સાચી સ્વતંત્રતાનો લાભ લે હોય તે, સ્વછંદતાને ટાળવા માટે અને સહીને પણ પ્રયાસ કરે.
For Private And Personal Use Only