________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૦. કાકાસાદિક થાય એવી બીના કેઇને કહેવામાં ભયંકરતા છે-સંસારમાં વ્યવહારે વર્તતાં, અનેક પ્રકારની એક બીજાની ખાનગી વાતને સાંભળવાનો પ્રસંગ આવે છે. પણ તે વાતને સાંભળી કલહ-કચ્છઓ થાય એવી બીના બીજાઓને કહેવી નહી. ગંભીરતા ધારણ કરવી; કારણ કે કેટલીક વાત એવી હોય છે કે બીજાને કહેવાથી ભયંકર જોખમહાનિ આવે, અગર પ્રાણેનું જોખમ થાય અને માં હામાં
ઝેરનું વાતાવરણ ફેલાય. તેમાં એવી વાત કરનારને તે કાંઈ પણ લાભ થતો નથી અને તપાસ થતાં મહાન વિરોધ થાય. સમજુ માણસ તે બીજાઓને હાનિકારક અથવા મહાન રખમ કરનાર વાતને સાંભળતા નથી. કદાચ સાંભળે તે ત્યાં ને ત્યાં દાટી છે. બહાર આવે નહીં તેવી સાવધાની રાખે. તેથી પિતાને અને બીજાઓને શાંતિ રહે છે અગર સજજનની નિન્દા કઈ કરતે હેય, તે સાંભળીને બીજે આવીને કહે કે, તમારી મિકા પેલા અમુક કરે છે, માટે તમારે તેની બરાબર ખબર હોળી જોઈએ. આ પ્રમાણે સાંભળીને તે રોષે ભરાતા નથી. અગર એવી બીના સાંભળવા પણ માગતા નથી, તથા શ્રવણ કર્યા પછી સમવને ધારણ કરીને તેના ઉપર દયા ચિન્તવે છે.
ધમીં જનેને તે, કે પ્રકારે કોઈના કડવા કથને ઉપર ડેખ રહેતું નથી અને સાલતું નથી. તેઓ સમજે છે, કે
ખ રાખવાથી પરને નુકશાન થવાનું હશે ત્યારે થશે પણ તે પહેલાં અમોને નુકશાન થવાનું. આમ સમજી બીજા ઉપર પાતુર બનતા નથી. અગર કેપના વિકારોને સમ્યગ વિચા
For Private And Personal Use Only