________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪
૧૯. વ્યવહારમાં સમ શાંતિ માણુથી હાય તે અર્પસ સહન કરી લેવું; તથા ઉદારતા રાખવી તેમજ અનિત્યાક્રિક ભાવનાના વિચાર કરવા, કે જેથી કલહ-કુસ’પ્રતિક થાય નહી. અને વિયાગાદિકના દુઃખા બહુ સતાવે નહી. વ્યવહારના કાર્યોં દુઃખ માટે કાતા નથી. તેમજ દુઃખને આપ વાની તેએમાં તાકાત નથી, પરંતુ તેવા કાર્યોંમાં આપણે અજ્ઞા નતા—મોહ-મમતા અને અહંકાર વગેરે મહુ ભાગ લેતા હોવાથી અણુધારી અને અણુચિત્તવી વિડમ્બના આવીને ઉપસ્થિત થાય છે; તેથી માનવીઓને પણ ઘડીભર શાંતિ મળતી નથી.
વ્યાવહારિક કાર્યાં કરતાં અહંકાર-મમતા-માહુના જો ત્યાગ થાય તે તેજ કાર્યાં વૈરાગ્ય ઉત્પન્ન કરનાર અને અને નિલે ૫લાવે જીવન ગુજારી શકાય.
વ્યાવહારિક કાર્યોČમાં અનુભવ સારી રીતે મળેલા હૈાવાથીદરેક કાર્ડમાં સાવધાન શ્તે છે. વિષય કષાયના વિકારાને તામે થતા નથી. તેમજ અસાધ્ય કાનિ સાધવા સમથ અને છે અને આત્માને ઓળખી શાંત અને છે.
સ્થિર અને શાંત મહાનુભાવાને વ્યાવહારિક કાર્યો, કસાટીરૂપ છે; તેઓની પરીક્ષા પશુ તેવા કાર્યોંમાં થાય છે અને ઉત્તીણુ મનીને તેજસ્વી થાય છે માટે વ્યવહારના ખર્ચામાં ઉત્તીર્ણ થનાર નિશ્ચય માર્ગોમાં સારી રીતે ગમન કરી શકે છે; જેને વ્યાવહારિક કાર્યોંમાં ગમ નથી-સમજણ નથી તેને અણધારી આફત આવી આક્રમણ કરીને શક્તિ-શાંતિને લૂટી લે છે, માટે ન્યવહારમાં સાવધાન મના કે જેથી વિષય વિકારાય પણ સાવધાનતા રહે.
For Private And Personal Use Only