________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૩
ક્રવારે પરણીને એવી આશા રાખે છે કે અમો હવે આનંદમાં જીવન પસાર કરીશું. તેવામાં પત્ની માંદી પડે કે કલહકારી નિવડે-અગર મોજશોખની ખાતર ઉડાઉ અને ઉઠાવગીર બને તે દુઃખ આવીને વળગે છે અને બન્નેને બને નહી. સદાય કલહ-કંકાસમાં દિવસે પસાર થાય.
કેક ભાગ્યશાલીને પત્ની સરલ અને શાંત-સહિષ્ણુ મળે, પણ વ્યવહાર ચલાવવામાં જે પૈસા જોઈએ, તેની ખામી હોયઅને ખરચ વધારે થતે હેય-અગર પેટે સંતાન હાય નહી ત્યારે પણ તેઓ બનેને શાંતિ મળતી નથી-મુંઝવણ થયા કરે છે.
કેઈકને ધન-સ્ત્રી–પુત્ર–પરિવારની અનુકૂલતા હોય તેવામાં આ અગર પુત્રને વિગ થાય-પુત્ર પરિવાર, ઉભાગે ગમન કરે, માન સન્માનને ભંગ કરે તેપણું દુઃખને પાર રહેતા નથી અગર શારીરિક બલ ઓછું થતું જાય ત્યારે પણ ચિતા આવીને હૃદયને બાળતી હોય છે. વળી કઈ વ્યાપાર કરતાં ખેટ આવે ત્યારે પણ વિવિધ પ્રકારની વિડંબનામાં ઘેરાય ને ચિન્તાતુર બનતે રહે છે. તેમજ માતા-પિતા સાથે પિતાને અગર પટનીને ઘરના કામકાજ પરત્વે બનતું આવે નહી. ભાઈભાઈઓમાં પૈસાની લેવડદેવડમાં અગર તેઓની વહેંચણમાં ઝગડો થતાં પણ સુખ રહેતું નથી. વળી ઘરમાં સારી રીતે કમાતે અગર રીતસર વ્યવહારને સાચવતે, જુદું ઘર કરે અને સ્વાર્થી બની સ્વજનવર્ગની સંભાળ રાખે નહી ત્યારે પણ સંકટ આવીને ઊભું રહે છે. આ પ્રમાણે વ્યાવહારિક વિડંબનામાં સત્ય સુખ મળે કયાંથી ?
For Private And Personal Use Only