________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
સગ્રેગ અને વિધેય ખસવાના નહી જ માટે તેના સ્વરૂપને વિચાર કરીને થતી મુઝવણને ટાળા, ચિન્તાન્નુર અના નહી. ઉત્સાહને ધાણુ કરી આત્માને આળખા,
સૉંચાગ અને વિચેગ, તમાને સંકટ–વિપત્તિ વિગેરે આપતા નથી, તે તે તમારી પરીક્ષા કરવા આવે છે, પણ તમારી અજ્ઞાનતાથી ઘેરાએલ મનોવૃત્તિ, તમાને સકટ વિપત્તિ–વિડ’ખના અગર મુ ઝવણમાં સાવે છે અને હતાશ બનાવે છે.
માણસા, અજ્ઞાનતાને લઈ, બુદ્ધિમલવક, નિદ્રાળુ આળસુને જાગ્રત કરનાર તેમજ ક્ષણે ક્ષણે ઉત્સાહ વધારનાર, તેમજ ઋદ્ધિ-સિદ્ધિ અને શુદ્ધિમાં વધારા કરનાર સચગાને ખાટા કલ્પી શેક—પરિતાપ કરી બેસે છે. અને જે બલ-બુદ્ધિ વિગેરેથી ભ્રષ્ટ કરનાર છે તેને સુખદાયક કલ્પીને તેન આદર કરે છે. તેથી અનાદિાલીન કર્યાં ટળતા નથી અને સત્ય સુખ આવીને મળતુ નથી.
૧૦૬, જેએ કષ્ટદાયક સચગાને અલબુદ્ધિ અને સત્ય સ્વરૂપની ઓળખાણ કરાવનાર માનતા નથી તેઓને તે સચે દુઃખદાયક લાગે છે, બલબુદ્ધિ વિગેરેને આપનાર તથા વધારનાર, જેઆ માને છે, તેઆને સુખકારક લાગે છે. પગમાં વાગેલા કાંટાને દૂર કરનારને અને કડવી દવા આપનારને કેવા માનવા
૧૦૭, જગતમાં સ્વાર્થને સાધવા મનુષ્યા, સબધને આપે છે. કોઈ વિપત્તિ કે વિટખામાં તેને દૂર કરવી માટે સહકાર આપેÀઈક કામનાની ખાતર, કાઈક ભાગની
For Private And Personal Use Only