________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૨, સત્ય પ્રેમમાં સ્વાર્થ હેતે નથી. ત્યાં તે આનંદના ઝરણુએ ઝરતા હોય છે. દયા ધર્મની આરાધના પણ સ્વાર્થના ત્યાગ સિવાય બનતી નથી અને આત્માને વિકાસ પણ સધાતે નથી, તેથી આત્મવિકાસના અથીઓને પ્રથમ સ્વાર્થને ત્યાગ કરવો પડશે, સ્વાર્થને ત્યાગ કરે છે, પછી જ તેઓ આગળ વધે છે.
૧૦૩. મલિનતાને ત્યાગ થાય ત્યારે રગ ચઢે છે. ભલે પછી વસ હોય કે પાત્ર કે મહેલ હોય. મલિનતા ટળે ત્યારે જ જેવા પ્રકારને રંગ લગાડ હોય તેવું લાગે, નહીતર ચઢાવેલ રંગ, મલિનતામાં મિશ્ર બની મલિનતાને વધારે છે. દંભી માણસે, સુખદાયી ધર્મની આરાધના કરે તે પણ મલિ. નતા નહી ગએલી હેવાથી દંભમાં વધારે કરતા હોય છે, તેમને સત્યવરૂપનું ભાન થતું નથી.
૧૦૪. મેહ મમતા અહંકારાદિકને પરાજય કરવા માટે શાસ્ત્રોને ધારણ કરીને લડાઈ કરવા માટે રાજાઓની માફક સામે જવું પડે એમ નથી. ભાલા બરછી તરવાર બે
ડી, માણસે મારી નાંખવાના નથી, અગર તેમાં સુભટેની, સૈનિકની જરૂર પડે એમ નથી. ફક્ત આત્મસ્વરૂપ ઓળખી આમાના ગુણાને મેળવો તો આપોઆપ મેહ મમતા, સહકારાદિક ખસી જશે અને વિજયમાલા મળશે.
૧૦૫. સંસારમાં જન્મ પામ્યા પછી સામે અને વિચગે પુનઃ પુના થવાના જ. તેમાં મુંઝવણ થાય તે શાંતિમાર્ગ મળ અશકય છે. ગમે તે પ્રયત્ન કરે, પણ તે
For Private And Personal Use Only