________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માટે મુનિઓ તથા મનુષ્યો સમર્થ બને છે અને જો તેમાં સ્વાર્થ પ્રવેશ કર્યો તે તે વિડંબના અકરચકારમાંથી ઉભી થાય છે.
સ્વાર્થની ખટાશને લીધે, વજનવર્ગમાં, મિત્રના નેહરૂપ દૂધમાં ખટાશ થાય છે અને પ્રેમરૂપી દઈને બગાડી નાંખે છે અને જોઈતી મદદ મળતી નથી.
સમજણ મનુષ્ય, સ્વાર્થ કરતાં પરમાર્થની અનંતગુણી કિંમત આંકે છે. એટલે આખું વિશ્વ, તેઓને કુટુંબી તરીકે લાગે છે, અને મમતા-મત્સર તેઓને કહેતા નથી.
સ્વાર્થના આંધળા ચશ્મા પહેરનારને કદાપિ પ્રકાશ મળતા નથી અને પરમાર્થના સભાગે ગમન કરવા શક્તિમાન થતા નથી. પરમાર્થના સન્માર્ગે વળ્યા વિના નિશ્ચિત થવાતું નથી માટે સ્વાર્થના અધ ચશ્માને ત્યાગ કરવે જરૂરી છે.
સારી રીતે ભણેલા પંડિતે પણ સ્વાર્થના અંધ ચશ્માને ઉતારે નહી તે સંસારાટવીમાં અરાપરહે અથડાઈને દુઃખી થાય છે, કેઈ પ્રકારે તેઓને શાંતિ મળતી નથી. સવાથી માણસે સ્વાર્થ ખાતર હલકામાં હલકાની સેવા બજાવીને હલકા બને છે.
સ્વાથને બુદ્ધિ-બલ-પરાક્રમ અને સાહસ હોય તે કામ કેર વર્તાવવામાં બાકી રાખે નહી. જૂઠાનું સાચું અને સાચાનું જૂહું કરીને વિશ્વમાં ત્રાસ વર્તાવી પિતાનું ઘર ભરે છે; બીજાઓ ભલે પીડાએ ભેગવે કે મરણ પામે તેની પરવા હોતી નથી.
સ્વાર્થી માણસે આ ભવ અને પરભવ, સ્વાર્થને લઈને બગાડે છે, અને કુડકપટ, દગા-પ્રપંચ કરીને પ્રાપ્ત કરેલી દોલત અહીં પડી રહે છે, સાથે આવતી નથી.
For Private And Personal Use Only