________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૮ માં તફાવત હોય છે, આરજે મળેલ આનદ કહી શકાય નહિ, પણ છેવટ સુધી રહે તેજ આનદ કહેવાય છે.
સજજન મહાશયોનું હદય સદ્ગુઓને દેખવાથી ખુશી થાય છે તેમજ કમલેનું હૃદય, સૂર્યના દર્શનથી ખીલે છે, કુમુદનું હૃદય ચંદ્રમાના દેખવાથી ખુલે છે,
૧૦૦. શ્રદ્ધાને પણ પાંચ ભૂષણે જોઈએ છીએ. ત્યારે તે બરાબર કાર્ય કરી શકશે. પૈ–દઢતા-સહિષ્ણુતા-ઉત્સાહ અને નિસ્વાર્થ પ્રેમ તેના પાંચ ભૂષણો છે. આ પાંચ ભૂષણોને પહેરી શ્રદ્ધા, ઘણું જેરમાં આવી ધારેલાં કાયાને પાર ઉતારે છે.
૧૦૧. જુદા જુદા સબધે, સ્વાર્થ અને સ્વાર્થીએ મનુષ્યાકૃતિને વેશ ભજવવા સંસારરૂપી રંગભૂમિમાં આવેલા મનુષ્યને જુદા જુદા સંબંધમાં આવવું પડે છે. માતા, પિતા, ભાઈ, ભગિની, ભાય, સુજ્ઞ, મૂર્ખ, શેઠ શાહુકારાદિ સાથે તેઓ સંબંધ બાંધે છે અને વખતે તેઓને વિગ પણ થાય છે. પણું તે દરમ્યાન રાગ-દ્વેષ અને મેહને લઈને તે સંબંધ લાભદાયક નીવડતા નથી.
સંબંધેને આગળ વધારવા માટે શકિતમાન હોય છે, પણ વાથી માણસે તેને લાભ લઈ શક્તા નહી હોવાથી તેઓને દુખજનક થાય છે. ખટપટે, કલહકંકાસ, વેર-ઝેર વરસાવીને પિતે દુઃખી થાય છે અને સંબંધીઓને દુખી બનાવે છે.
નિઃસ્વાર્થ પ્રેમવડે બાંધેલા સંબંધોને આધારે માંહોમાંહી સહકાર મળવાથી આગતુક વિડંબનાઓને-વિપત્તિઓને ટાળવા
For Private And Personal Use Only