________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થયા ? વિષય સુખને અનુભવ કરો તે હિતકર કે કન્માણકાર નથી તેમજ રાજ્ય અભ્યદયની નિશાની પણ નથી.
વિષયકષાયના વિકારોમાં વશ બનેલ માનવી, બળીઓ હોય તે બે ભાગ માગે અને તેમાં જે બુદ્ધિ ભળે તે - છ ભાગ માગે. અને તેવા મનુષ્યમાં બળ અને બુદ્ધિ હોય તે સગાં-વહાલાંનું તેમજ પારકાનું સઘળુંયે પડાવી લે; આવી બલ બુદ્ધિ માટે અધિક અભ્યાસ કરવે પડતું નથી, જગતના માણસેના સંસર્ગથી તેમજ વાતાવરણથી પિતે જાતે શીખી લે છે.
ભલે તે વિકારોથી વકરેલે માનવી, બલબુદ્ધિને વાપરી બીજાઓનું બથાવી પાડે તો પણ તેને શાંતિ કે સંતેષ પ્રાપ્ત થતું નથી; ઉ ઉકળતું રહે છે અને છેવટે તે બથાવી પડેલા અનાદિકવડે જ આર્તધ્યાનને-રૌદ્ર સ્થાનને ધરતે દુર્ગુણનું ભાજન બને છે જેથી ત્યાં અસહ્ય વેદના–પીડાઓ સહવી પડે છે.
૯૮ બળ અને બુદ્ધિમાન સજજને, પિતાના સાધને દ્વારા અન્ય જનેને રીતસર સહકાર આપીને દરરોજ આનંહને અનુભવ મેળવે છે, ત્યારે બળ અને બુદ્ધિમાન વિકારી કાણસે, મળેલા પિતાના સાધન વડે બીજાઓનું ધનાદિક પડાવી કરાવી લઈને ખુશી થાય છે પરંતુ તેને આનંદ સજનેની માફક ટકો નથી. પદયે, અનુકૂળતા રહે પણ પાદિયે તે સઘળું ખતમ થાય છે અને તે ખતમ થતાં ત્રણ લાતે મારતું
છે. એક તો કંગાલીયત અને બીજી ચિતાની અસહ્મા તાપહળી, ગીજી દુર્ગતિના મહેમાન–આ પ્રમાણે આનંદ આનં
For Private And Personal Use Only