________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૪
૯૬. જે માણુસા પેાતાના આત્મામાં રહેલ સત્ય સુખને, સત્યજ્ઞાનને અને એક એક પ્રદેશે રહેલા ગુણાને જાણે છે તેને જન્મમરણુના દુઃખા ક્યાંથી હાય ?
જ્યાં સુધી આત્મામાં રહેલ ગુણેનુ સમ્યગ્જ્ઞાન નહી થાય ત્યાં સુધી પ્રાણીઓ માનવ, દેવ, દાનવ વિગેરેને હજારા, લાખા અગર કરાડા ભવામાં અથડામણા આવવાની, લડાઈ કંકાસ થવાના જ. અરે ! ગરમાદી પશુ થવાની; માટે આવા સ‘કટામાંથી અચવા માટે પૂણુ પ્રેમથી આત્માના ગુણાનુ જ્ઞાન મેળવા.
વિવિધ વિડંબનાઓમાંથી બચવાને માટે સમજ્યા પછી જે આત્માના ગુણાને મેળવે છે, તેઓએ પાતાનું કરવા લાયક કાર્ય કર્યું" કહેવાય, તે સિવાય મજૂરી અને કરેલી વેઠ માથે પડે અને બિચારા બનીને પરલોકે ગમન કરે છે.
આત્મિક ગુણ્ણાને મેળવવા માટે મજૂરી કરવી પડતી નથી તેમ વેઠ વિગેરે પણ કરવી પડતી નથી. તેમજ તે દુકાનામાંથી વેચાતી પણ મળતી નથી. એ તે સહજ સ્વભાવે મળી શકે એમ છે; પરંતુ રાગ-દ્વેષ અને મેહના ત્યાગ કરે તા જ મળે.
૯૭. રાગ, દ્વેષ અને મેહે, સર્વ શક્તિઓને હણી નાંખેલ છે અને હણી રહેલ છે. જેણે રાગ, દ્વેષ અને મેહને અલ્પ કર્યાં છે, તેણે જ શક્તિએ મેળવીને વિંખનાએ ટાળી છે અને તેમાએ ધર્મધ્યાનમાં મસ્ત રહેવાની શ્રદ્ધા કેળવી છે; રાગ, દ્વેષ અને માહના પ્રબળ વિકારાના નાશ થયા વિના આત્મશ્રદ્ધા થવી તે અશક્ય છે, તે પછી આત્માના અનુભવ કર્યાંથી
For Private And Personal Use Only