________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫
કહેવાનું હાય નહી. કાઈ પણ આમ કહેશે નહી કે, અમને અભ્યુદય ઈષ્ટ નથી માટે અભ્યુદયના કારણેા શોધવા
૯૪. પ્રાજ્ઞ પુરૂષા, પાતાના પ્રજ્ઞાના બળથી, ચેાગીઆ પાતાના ચાગના અલથી, શ્રીમ'તા પોતાની શ્રીમતાઇના જોથી, શૂરવીરે પાતાની શારીરિક શક્તિથી અને વિદ્યાધરા પાતાની વિદ્યાએથી, અભ્યુદયને સદા જાપ કરતા હાય છે. આળસુ અને ઉદ્યમીના મનેારથા, અભ્યુદય માટે સરખા હોય છે, પરંતુ કયા માગે અભ્યુદય થાય અને જન્મ જરા મરણુના દુઃખા ટળે, તેનુ તેઓને સમ્યગ્ જ્ઞાન હોતુ નથી તેથી તેએ અભ્યુદયના લાભ મેળવવા એનસીબ બને છે.
જો સાંસારિક અભ્યુદય ખાતર તેઓ પ્રયાસ કરતા હાય તો તે વૃથા જવાના, કારણ કે તે અભ્યુદય, માત્ર પ્રયાસ કરવાથી ઉપલબ્ધ થતા નથી, પરંતુ આત્માના શુભેાના આવિર્ભાવથી પ્રાપ્ત થાય છે. જેમ જેમ આત્મિક ગુણ્ણાને વિકાસ થતા રહે છે, તેમ તેમ અભ્યુદયના લાભ મળતા રહે છે, માટે વિષયસુખાની આસક્તિના ત્યાગ કરીને, સભ્યજ્ઞાનને મેળવી મન, વચન અને કાયાની આત્મિક ગુણ્ણામાં એકતા કરી અને દૃઢતા ધારણ કરા.
૯૫. વિષયનાં સાધના દુ:ખજનક છે. વિષયનાં સાધના પશુ મગફરી કરનારને, તાકાના-લડાઈ કરનારને, આસક્તિ રાખનારને, શાંતિદાયક બનતા નથી; ઊલટા દુ:ખજનક થઈ પડે છે. એટલે તેઓએ, જે સાધના દુઃખ વેઠીને મેળવ્યા છે તે નમ્રતા, સરલતા અને સાષ વિગેરેને ધારણ કરે તે જ સુખ શાંતિજનક અને, સદ્વિચાર અને વિવેક જાગે,
For Private And Personal Use Only