________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૪
૯૧. દુન્યવી જ્ઞાનથી શાંતિ નથી થતી. દુન્યવી પ્રવૃત્તિમાં ઘણેા રસ લેવાથી અને ઘણી આસક્તિ રાખવાથી આત્મશક્તિ દુખાણુમાં આવે છે અને આત્મિક વિચારણા કરવાથી કે સમ્યગ્ જ્ઞાન મેળવવાથી આત્માની શક્તિને આવિર્ભાવ થાય છે અને જડતાના મૂલ ઉખડે છે.
આત્મજ્ઞાન વિનાના પઢિત પણુ, અહંકાર મમતાના આવિષ્કારામાં લપટાઈ ભાન ભૂલે છે.
દુન્યવી જ્ઞાનથી કદાપિ શાંતિ વળતી નથી અને કદાપિ વળશે પણ નહી. માણસા જાણીબૂઝીને પણ દુરાચારાને ત્યાગ કરવા સમર્થ બનતા નથી તેનું કારણ તેને ભવિષ્યમાં કેવી આફત આવી પડશે તેનું જ્ઞાન હોતુ નથી, તેથી માનસિક કલ્પના ચેગે તેઓને આનંદદાયક લાગે છે પણ પાછળ છે તેને દેખતા નથી.
૨. પતિ અને ડાહ્યા તે કહેવાય કે વિષયના સુખા ભાગવતાં અગર તેના વિચારા કરતાં ભવિષ્યને પૂરેપૂરા ખ્યાલ રાખે અને તેમાં આસક્તિ ધારણ કરે નહી, અને તેવા વિચારા થાય ત્યારે ભવિષ્યનાં દુઃખાને વિચાર કરીને દૂર કરે.
૯૩. અભ્યુદય શબ્દને શ્રવણુ કરતાં તન અને મન ઉલ્લાસ પામે છે. આ શબ્દ તમને પસંઢ પડતા નથી ? સગાંવહાલાં અને શત્રુમિત્રને અને સારા ય વિશ્વના પ્રાણીઓને પસંદ છે. તેનુ નામ સાંભળતાં, ફાંફાં મારતા માનવીએ સ્થિર થાય છે, તે પછી અભ્યુદયના લાભ મળતાં સ્થિર થાય, એમાં
For Private And Personal Use Only