________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૬
લાખની ઇચ્છા થાય, લાખ મળે ત્યારે કરાડની ઇચ્છા થાય છે.
હજારના સતૈષીને જે સુખ હોય છે તે નવાણું હજારની મિલ્કતવાળાને હાતુ નથી. તે તેા એવી જ ઘટનામાં રહેલ હાય છે કે એક હજાર જલ્દી મળે અને લક્ષાધિપતિ થાઉં, લાખ મળે ત્યારે તેની દૃષ્ટિ, કરાડાધિપતિ ઉપર પડે છે કે ક્યારે કરાડાધિપતિ અનું? આ પ્રમાણે આશાના અન્ત આવતા નથી અને સુખી અનતા નથી, માટે સ’તેષ પણ વ્યવહારશુદ્ધિના પાયા છે.
૮૫. કેટલાક મનુષ્યા, ધનને અગિયારમા પ્રાણ સમજી તેની ખાતર જીવનપર્યંત પ્રયાસ કરતા માલૂમ પડે છે. કેટલાક મોજમજા વિષયવૃત્તિમાં મહત્તા માનતા હાવાથી પુણ્યેાદયે પ્રાપ્ત કરેલ પૈસાને પાણીની માફક વેડફી નાંખે છે ત્યારે કેટલાકને પાતાના સમાજમાં અગ્રસ્થાન મેળવવાની કે
પૂજનીય બનવાની ઈચ્છા હાવાથી મેળવેલ ધનને વ્યય કરે છે; કારણ કે ધન વાપર્યાં વિના સૌંસારમાં મહુત્તા મળતી નથી અને આગળ આવીને એસાતું નથી તેમજ કેટલાકને સંગ્રહ કરી રાખવા તીવ્ર ઇચ્છા હાવાથી એક રૂપિયા પણ સન્માર્ગે વાપરતાં બહુ કષ્ટ ભાસે છે. કાઈ પ્રકારે ઉપાય ન હાય, તેમજ કાંઈક આર્થિક લાભ દેખાતે હાય તે તે ખરચવા તૈયાર થાય. આ પ્રમાણે મનુષ્યની વૃત્તિ જુદી જુદી હાવાથી પેાતાનું કે સમાજનું કાંઈ પશુ કાણુ કરવા સમર્થ બનતા નથી; પરંતુ જેને કાય કરવાની અને જનકલ્યાણુ કરવાની હૈય પૂર્ણ ભાવના હાય છે અને ભાવના રગેરગમાં અને અમે રામે ન્યાસ અનેલ હોય તે વિચારા કરવામાં અગર લેાકમત કેળવવામાં કે તેનેા પ્રચાર કરવામાં કે તેની યાજના ઘડવામાં
For Private And Personal Use Only