________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
ઉછાળા માયા કરે છે, માટે વ્યવહારની શુદ્ધિ, ચિત્તની શુદ્ધિ માટે અને ધર્મની આરાધના માટે અનન્ય સાધન છે. આ સંસારમાં માયા-મમતાથી અને અજ્ઞાનતાથી અનેક પ્રકારની ચિન્તાઓ તેમજ વ્યાધિઓ આવીને ઘેરે ઘાલી રહેલ છે. તે ઘેરાને દૂર કરનાર જે કોઈ હેય તે વ્યવહારશુદ્ધિ છે. વ્યવહારશુદ્ધિને સંક્ષેપમાં અર્થ કરીએ તે અરસપરસ મૈત્રીભાવના અને પરિગ્રહ પ્રતિબદ્ધતાને અભાવ કહેવાય.
પ્રાપ્ત થએલી સાધન-સામગ્રીને સદુપયોગ કરે તે પણ વ્યવહારશુદ્ધિ છે, કારણ કે પરિગ્રહની પ્રતિબદ્ધતાથી તેમજ પ્રાપ્ત થએલી સાધન-સામગ્રીને સદુઉપયોગ ન કરવાથી વિષય કષાયના વિકારો વેગ પકડીને, માનવીઓને ઉન્માર્ગે ખસેલ લઈ જાય છે. તેથી ભભવમાં વિડંબનાઓ તેમજ વિવિધ વિઘો પ્રસંગે પ્રસંગે આવીને ઉપસ્થિત થાય છે. જેને પરિગ્રહની મમતા કહે કે પ્રતિબદ્ધતા કહે તે દેષ રહે છે, તથા તેને સદુપયોગ નથી; તેને સંતોષ કઈ પ્રકારે થતું નથી. ઉત્તરોત્તર અસતેષ વધતું રહે છે અને તૃષ્ણ વધતી હોવાથી એક ઘડી પણ સ્થિરતા રહેતી નથી. આશાઓ ઈરછાઓ અને તૃષ્ણા દેખાદેખીથી વધે છે. અમુક ધનાઢ્યની સંપત્તિ સાહ્યાબીને નજરે નીહાળી કે તરત તેવી સાહાબી મેળવવાને માણસ મથે છે. પરંતુ તેવી સંપત્તિ અને સાહ્યબી મેળવવાની આવડત હોય નહી, તેમજ તથા પ્રકારનું જ્ઞાન હેય નહી ત્યારે મહેનત કરતાં જ્યારે ન મળે ત્યારે અનેક પ્રકારની ચિન્તાઓથી ગમગીન બને છે. કદાચ પદયે પ્રાપ્ત થાય તો પણ સમ્યગજ્ઞાન ન હોવાથી તેને લાભ લઈ શકાતું નથી. હજાર મળે ત્યારે
For Private And Personal Use Only