________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૪
રહેવું જોઈએ. અનંતકાલ વિષ્ચાનું મરણુ કરતાં વ્યતીત થયે તેથી કર્યુ. સુખ મેળવ્યુ? સત્ય સુખનેા કેટલેા વખત અનુભવ આન્યા તેના વિચાર કરવા જરૂરી છે, નહીતર આવ્યા એવા ચાલ્યા જશે અને જન્મ, જરા અને મૃત્યુનાં દુ:ખે જે લગન્યા તે માથે પડશે.
૮૨. મિથ્યાભિમાનના ત્યાગ કરી અનેકાંત દૃષ્ટિએ વિચાર કરતાં નમ્રતા યુક્ત સત્યના આગ્રહ હોય તેા જુદા પડવા છતાં હૃદયના સંબધ તૂટે નહી.
નજીવી ખાખતમાં ઉદારભાવે નમતું રાખવામાં આવે અગર ખુલ્લા દિલની ચર્ચાથી એક બીજાનું મન્તન્ય સમજી લેવામાં આવે તે આપણા જીવનવ્યવહારમાં પ્રેમ અને સહુકારની ભાવના વધે,
૮૩. જીવનસિદ્ધિ માટે ચિત્તશુદ્ધિ અને ચિત્તશુદ્ધિ માટે સારું વાચન, મનન, સયમ, નિગ્રહ વિગેરની તેમજ પોતાના જીવનનિર્વાહ માટે સદ્વ્યવસાયનીચે જરૂર છે.
૮૪. વ્યવહારની શુદ્ધિના આધારે ચિત્તની શુદ્ધિ થાય છે અને ચિત્તશુદ્ધિ થયા પછી ઉદારતા, સદાચરણુ, ગંભીરતા, ઇન્દ્રિયનિગ્રહ વિગેરે સા આપેઆપ આવીને વસે છે; એટલે કંકાસ, ફ્લેશ, ઝગડા, વેર-ઝેર વિગેરે દુગુ ણ્ણા રહી શકતા નથી. વ્યવહારશુદ્ધતામાં ધર્મની સફલતા સમાએલી છે. જ્યાં સુધી વ્યવહારશુદ્ધિ થતી નથી ત્યાં સુધી કરેલી ધર્મની આરાધનામાં વિવિધ વિજ્ઞો ઉપસ્થિત થાય છે. ચિત્તની ચ'ચલતા ઘટતી નથી. આન્તધ્યાન-રૌદ્રધ્યાનના વિચાર। અને વિકારા
For Private And Personal Use Only