________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१२२ સ્વજન આગળ તેમની નજરે વ્યભિચાર કરી શકતા નથી, શરમથી પાછા હઠવું પડે છે અને અધિક કરને લેતાં રાજાની આગળ પરિગ્રહ ઓછો કર પડે છે, તે મહાન-અનંત શક્તિના સ્વામી અરિહતેની નજરે તથા સિદ્ધ ભગવંતની નજરે હિંસા-અસત્ય-ચેરી અને વ્યભિચાર-પરિગ્રહવૃત્તિ વગેરે દોષમાંથી આત્મા પાછે કેમ નહી હોય ? અરિહંતસિદ્ધોની દષ્ટિ સમગ્ર વિશ્વના ચરાચર પદાર્થો અને તેના ગુણેપર્યા પર રહેલી છે તે જાણી શરમ-લાજ પણ નથી આવતી? આ કેવી અધમતા? કાંઈક વિચાર અને વિવેક કર જોઈએ. તમે એમ માને છે કે, ગુપ્ત કરેલા અપરાધોને તથા દેને કઈ પણ જાણતું નથી. આ તમારી જમણા છે. ભગવતે સમયે સમયે તમારી કાર્યવાહી જાણ રહેલ છે તે શરમાવું જોઈએ. અને તે તે દેને ત્યાગ કરવા પ્રબલ પુરુષાર્થ ફેરવો જોઈએ. ભગવંતે, આપણું સઘળી કરણીને જોઈ રહેલા છે એમ જે સદા ખ્યાલ રાખશે તે દેથી પાછા હઠવાનું મન થશે અને અનુક્રમે પાછા હઠી શકશે; અપરાધ કરતાં શૂરવીરા આગળ અને સ્વજન આગળ પાછા હઠો છે અને શરમાઓ છો તે પછી અરિહંત-સિદ્ધ ભગવંતને દેખતાં પાછા કેમ હઠતા નથી ? શૂરવીર અને સગાંવહાલાં કરતાં પણ ભગ વંતે અનંત ઋદ્ધિ-સિદ્ધિ અને શુદ્ધિના સ્વામી છે એમ સમજીને દેને સેવતાં લાજ-શરમ લાવીને પાછા હઠવું જોઈએ. લાજ-શરમ-વિચાર અને વિવેક, જેને હેય નહી તે પશુ પંખી જે કહેવાય તેમજ સંમરિછમ જડ જે કહેવાય-તમે તે મહાન શક્તિશાળી અને વિચારક-વિવેક મનુષ્ય .
For Private And Personal Use Only