________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૭ અનાદિકાલથી ભટકતા, છેદાતા, પીટાતા, રડતા આવ્યા છે, તે પ્રમાણે ભવિષ્યમાં એવી અવસ્થા આવીને ઉપસ્થિત થશે; ક્ષણ ભર જેને વિશ્વાસ નથી અને જે ક્ષણભંગુર છે, એવી ધનસંપત્તિને મેળવવામાં મકલાવવાનું શું ? એ તે અજ્ઞાની જડ જે હોય તે મકલાય. જ્ઞાનીને તે ઉપેક્ષા હોય છે. શરીરને વિશ્વાસ નથી તે ધનાદિકને વિશ્વાસ કેમ રખાય ! આમ સમજી લેપ લાગે નહી તે પ્રમાણે વર્તે છે, તેથી તેઓ ધનાદિક ન હોય તે પણ મનમાં ખેદ-દ્વેષ ધારણ કરતા નથી અને જે અવસ્થા પ્રાપ્ત થઈ તેમાં સંતેષી બની આનંદને અનુભવ કરતા રહે છે અને વિશ્વની વિચિત્ર ઘટનાઓ જોયા કરે છે.
૭૭, આત્મા જ્યારે પિતાના સ્વરૂપમાં–તત્વમાં સ્થિર થતા રહે છે, તેમ તેને દ્રવ્યથી ક્ષેત્રથી કાલ અને ભાવથી પ્રતિબંધ રહેતું નથી અર્થાત્ સવતંત્ર બનતા રહે છે; માટે વિષય-કષાયની વિષમસ્થિતિના વિપાકને સારી રીતે સમજી તેઓનાથી હઠવા માટે નિરતર પ્રયાસ કરે આવશ્યક છે, તમેએ સુખ કાયમ રહે તે માટે બહુ પ્રયાસો કર્યા–ચિન્તા પણ વારેવારે ઘણું કરી પણ પ્રાપ્ત થએલ સુખ કાયમ રહ્યું નહીં અને હાથ તાળી દઈને નજરે દેખતાં ખસી ગયું-તે તમે સારી જાણે છે. હવે બીજી વાર એવી ભૂલ ન થાય તે માટે કવિપત સુખની ભ્રમણને ત્યાગ કરીને વૃથા પ્રયાસ કરે નહી. પ્રયાસ કરે છે તે આત્મતત્વને ઓળખવા માટે કરે કે જેથી કરેલે પ્રયાસ સફલતા પામે અને સત્ય સુખને અનુભવ આવતે રહે. તમેએ ધન-દારાદિકમાં મમતા ધારણ કરીને તેમાં જ સુખની શ્રદ્ધા ધારણ કરી, તે પ્રથમની ભૂલને
For Private And Personal Use Only