________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૫
છે. થએલ શિળે કળથી કબજામાં રહી શકે નહી અને આગળ પણ વધી શકે નહી.
૭૫. વિનય અને વિવેકહીન માનવીઓ-જે બુદ્ધિમતિ મળી છે તેને ઉપયોગ, ઉભાગે કરતા હોવાથી કાર કેર વર્તાવે છે તેમજ સત્કાર્યો કરીને પ્રશંસાપાત્ર બનેલ સજજન ઉપર ઈષ્ય-અદેખાઈ કરી પિતે જાતે દુઃખી થાય છે. તેઓ એમ સમજે છે કે, અમારા કરતાં અધિક પ્રશંસાપાત્ર બને નહી અને બને તે તેઓની કાંઈ ભૂલો કાઢી સમાજમાં ઉતારી ચાડી નિન્દાપાત્ર બનાવવા; પણ સત્કાર્યો કરનાર સજ્જને તે તેથી અધિક પ્રશંસાપાત્ર બને છે અને તેમણે કરેલા સત્કાર્યો વધારે દીપી ઉઠે છે તે દેખીને પિતાને દાવ વૃથા થએલ જાણી મનમાં અતિ મૂંઝવણમાં પડી દુઃખનું ભાજન બને છે, તેઓને એટલી પણ સમજણ પડતી નથી કે સૂર્ય સામે ધૂળ નાંખવાથી તે ધૂળ વડે પિતે જ મલિન બનાય છે અને ખેટા વિચાર કરવાથી પાપબંધ થાય છે પણ તેઓને વિચાર સારો આવે કયાંથી? કારણ કે અજ્ઞાનતાના ચેગે દરરોજ તેઓનું હૃદય બળતું રહે છે, પરંતુ જે સત્કાર્યો સજજનેએ કર્યા છે તેના કરતાં અધિક પ્રમાણમાં તેઓ સત્કાર કરે તે પિતાના સદવિચારોના આધારે તેમજ સદ્ગુણેથી અધિક પ્રશંસાપાત્ર થાય; માટે દરેક મનુષ્યએ ઈષ્ય–અદેખાઈને ત્યાગ કરી પ્રશંસાપાત્ર બનવું હોય તે પ્રથમ વિનય-વિવેકને અગ્ર સ્થાન આપીને સત્કાર્યો કરવા જોઈએ. એક રાજાએ, કાગળમાં એક લીંટી દેરીને સભાજનેને કહ્યું કે આ લીંટીને ભૂસ્યા સિવાય નાની બનાવે. સભાજને
For Private And Personal Use Only