________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૩
વાના વિવેક રહેતા નથી-એવા પ્રકારની વાણી નીકળે કે આપશુને પેાતાનેજ હાનિકારક થાય, હલકાઈ દેખાય, માટે ગલીરતાને ધારણ કરી તેવા વખતે ગમ ખાવી; ઉશ્કેરાઈ જવું નહી, સ્થિરતા ધારણુ કરવાથી સદ્વિચારા પ્રકટે છે, તેનાથી ચેતતા રહેવા માટે ઉપયેગ રહે છે, અને કાંઇપણ નુકશાન થતું નથી; અગર તેવા પ્રસંગે મૌન ધારણ કરવું તે મહે ઉપયાગી છે. ભલે પછી બીજાએ નિમલ કહે, તેા પશુ ઉશ્કેશઈ જવું નહીં; કારણ કે મૌન રહેવામાં કે ગમ ખાવામાં આત્મિક ખલ રહેલુ છે અને તેમાં દૃઢતા થતી રહે છે. મીજાએ કહે, તેથી નિખલતા આવતી નથી અને માયકાંગલા મનાતું નથી, પશુ આત્મિક ખલ વધે છે. કેટલાક એવા સમજણુ વિનાના હોય છે * કાઈ સહેજ ઉશ્કેરે તેટલામાં વિચાર કર્યાં સિવાય ભસાભસી કરવા મડી પડે છે, અને અનિચ્છનીય ઝગડો કરી બેસે છે. તેમાં બેમાંથી એકેને સુખ મળતું નથી, ઉલટી વિવિધ આધિમાં સપડાવુ' પડે છે. માટે કાઇની ઉશ્કેરણીથી ઉશ્કેરાઈ જવુ" નહીં. પણ તે વખતે પૂરા વિચાર કરવા કે શા માટે મને ઉશ્કેર છે? પેાતાના સ્વાર્થ ખાતર કે મારા માટે આ પ્રમાણે વિચાર કરવાથી સારા માર્ગ હસ્તગત થશે અને કકાસ-કજીઆથી થતી હાનિ−ષ્યો--અદેખાઇના દોષ થતા દરેક બાબતમાં વિચાર અને વિવેક કરવાના રહે છે, પશુ ખીજાની વાણીથી ઉશઇ જવાનું ઘણી વખત અને છે તેથી આ ઉપદેશની જરૂર છે માટે જણાવેલ છે.
અંધ થશે. જો કે
૭૪. મુનિપણું ધારણ કરીને-જે મુનિને પૂજ્ય બન
.
For Private And Personal Use Only