________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દિકને સ્વચ્છ રાખી ઘણી કાળજી રાખે તેથી કાંઈ શેભા મળતી નથી; કારણ કે માનસિક વિચાર પ્રમાણે ઉરચાર અને આચાર થાય છે. જે મનમાં સદ્વિચારે હશે તે કોઈને પણ પીડાકારક, ચિન્તાકારક ઉચ્ચાર નીકળશે નહી અને આચારે પણ સન્મા
ના હેવાથી તેની શેભા વધવાની અને પ્રશંસા થવાની; માટે શરીરાદિકની માફક માનસિક શુદ્ધિ કરવાની ખાસ અગત્યતા રહેલી છે. જેમાં ત્રણ ગુપ્તિથી ગુપ્ત છે તેના સહવાસમાં આવી તેઓની વાણીરૂપી પાઈને ઝીલે છે અને પચાવે તે માનસિક શુદ્ધિ થાય અને આત્મોન્નતિ વધતી રહે. ગમે તેવા કિંમતી અને મનહર આભૂષણે, વસ્ત્રો પહેરે તે પણ માનસિક શુદ્ધિ થતી નથી, પણ અભિમાન વધે છે કે હું કે રૂપાળે શણું છું. બીજાઓ મારી આગળ હીન અને દીન દેખાય છે. આ પ્રમાણે કલ્પનાના ઘોડા ઉપર આરૂઢ થઈ સદ્વિચારની લગામ નહી હોવાથી દુખની ગર્તામાં જઈને પડે છે અને પછી અન્ય નિમિત્તોના ઉપર રેષારોપણ કરીને અધિક અધિક પાપોથી બંધાતે રહે છે. પછી જે ભૂરા સંસ્કાર પડયા તેનો ત્યાગ કરતાં ઘણું ભ કરવા પડે છે, છતાં તે સંસ્કાર ખસતા નથી, પરંતુ જ્યારે અથડાતા–પીટાતા કદાચ સતની વાણુરૂપી પાણીને ઝીલે અને પચાવે ત્યારે લ્યાણના માર્ગે આવે છે.
૭૩. અન્યનેના પ્રતિ વચને શ્રવણુ કરી અગર મર્મવેધક વાણી તેમજ પીડાકારક વાણી સાંભળીને એકદમ ઉશ્કેરાઈ જવું નહીં, કારણ કે ઉશ્કેરાઈ જવામાં સ્થિરતા નહી રહેવાથી સદ્વિચાર હોય તે પણ ખસી થાય છે અને તેનું સ્થાન અસદ્વિચાર લે છે. તેમજ તેના વેગે બેલ
For Private And Personal Use Only