________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૯ ૬૮. વાણું પ્રમાણે વર્તન, જે ન હોય તો તેની અસર શ્રોતાજને પર પડતી નથી, ફક્ત મનરંજન થાય છે. ઉપદેશદ્વારા શ્રોતાજને પર અસર પાડવી હોય તે પ્રથમ વાણી પ્રમાણે વર્તન રાખવાની આવશ્યકતા છે.
એક મુનિરાજની પાસે આવીને શ્રાવકે કહ્યું કે ગુરુ મહારાજ! મારા પુત્રને ગોળ નહી ખાવાની બાધા આપે, કારણ કે તેને માફક આવતું નથી. અને જ્યારે ખાય છે ત્યારે ગરમ પડતે હેવાથી નાક દ્વારા લેહી તૂટી પડે છે માટે તેને સમજાવી બાધા આપે તે બહુ સારું મેં તે તેને બહુ સમજાબે પણ સમજ નથી અને ગોળ ખાવ તે હિતકર સમજે છે. ગુરુદેવે કહ્યું કે-પંદર દિવસ પછી તેને બાધા આપવામાં આવશે, હાલમાં તે નહી. આ સાંભળી પુત્ર સાથે શ્રાવક પિતાને ઘેર આવ્યા. મનમાં વિચાર કરે છે કે બાધા આપવામાં ગુરુમહારાજે વિલંબ કેમ કર્યો હશે ? ખાનગીમાં પૂછીશ. પંદર દિવસો વિત્યા પછી પુત્રને લઈ શ્રાવકે ગુરુમહારાજની પાસે આવી બાધા આપવા વિનંતિ કરી. ગુરુદેવે તેના પુત્રને પાસે બેસાડી. નહી ખાવા બાબત શિખામણ આપી, તેથી તેણે અસર થવાથી બાધા લીધી અને પાળવા લાગ્યું. તેને પિતા ખુશી થયે અને પુત્ર પણ રક્ત નહી પડતું હોવાથી પુષ્ટ બને. એકદા ખાનગીમાં તે શ્રાવકે પૂછયું કે ગુરુમહારાજ ! ગળની બાધા આપવામાં પંદર દિવસને વિલંબ કેમ કર્યો? કહેવા ગ્ય હોય તે કહે. ગુરુદેવે તેને કહ્યું કે શ્રાવક, મને પણ ગોળ ખાવાની ટેવ હતી. તેના વિના ચાલતું નહી. તેથી પંદર દિવસ સુધી અને હવે જીવંતપર્યત ગેળ નહી
For Private And Personal Use Only