________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪
કર્યાં કે જગતના સર્વે જને મને ઝુકાવીને સલામો ભરે-નમકાર કરે, તેથી સુખની પ્રાપ્તિ થાય. માનેા કે સ જનાએ તમને સલામ ભરી તેથી તમારા આત્માને શું લાભ થયા?
બાહ્ય સુખની ખાતર વિવિધ પાપારા કરી, અનેકને રડાવી—અળાવી હીરા-માણેક-માતીના ઢગલા કર્યાં. તેવા લેાકેાએ તમારી પ્રશ'સા કરી-આદર-સન્માનાદિક કર્યું. સઘળા તમને પૂછતા આવ્યા પણ મહ-મમતા–અહંકાર-અભિમાન વિગેરે દુર્ગુણા કેટલા અલ્પ થયા તેને વિચાર કર્યાં? સ ́પત્તિસાહ્યબી મળે ત્યારે વિનયાદિ સદ્ગુણૢા આવ્યા કે ગયા?
તમાએ વિવિધ પ્રયાસ કરીને જગત ઉપર સત્તા જમાવીને કેટલાકને કબજે કર્યો, પણ તમારા સમીપ માંસમીપ રહેલ મન, વચન અને કાયાને કબજે કરીને અત્યંત ક્ટદાયી કર્મોના ઉપર સત્તા મેળવી કે નહી ? પ્રથમ તા મન, વચન અને કાયાને કબજે કરીને કર્માના ઉપર–માહના ઉપર સત્તા મેળવીને સ્વતંત્ર બનવું ઉચિત છે. તે સિવાયની સત્તા-સપત્તિ વગેરે વૃથા છે.
તમા પ્રસિદ્ધ વક્તા બની જાહેર સભાઓમાં શ્રોતાઓના મનર ંજન કર્યાં, તેના દીલને જીતી લીધું અને પ્રશંસાપાત્ર અન્યા, પરંતુ આત્માને ખુશી કરવા કેટલી સ્થિરતા પ્રાપ્ત કરી માયામમતાને હઠાવી કે નહિ ? અને ઓલ્યા પ્રમાણે કેટલું વનમાં મૂકયું ? કે જેથી આત્મિક ગુણ્ણાના આવિર્ભાવ થાય.
તમા સારા પ્રમાણમાં કેળવણી લઈને સત્તાધીશ-ન્યાયાધીશ
For Private And Personal Use Only