________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
e
તેથી વિનય—વિવેકાદિ સા તે વખતે ક્રૂર ખસે છે અને ભૂતની માફક ભ્રમ ફર્યાં કરે છે. મનની શુદ્ધિ તેમજ વિનય, વિવેક વિગેરે સદ્નગૢા, જ્યાં મેહતુ. સામ્રાજ્ય હાય છે ત્યાં રહેતા નથી અને તે સદ્ગુણૢા સિવાય માણુસાઈ આવતી નથી, માટે વિષય અને કષાયની આસક્તિ અલ્પ કરવા માટે તેના અવગુણ્ણાની વિચારણા કરવી જરૂરની છે. સ્થિરતા—ચંચલતાના ચેાગે સદ્ગુણુ અને દુર્ગુણુ આવીને વસે છે, માટે માંઘેરુ મનુષ્યપણુ મેળવીને વિષયાસક્ત બનવું જોઇએ નહી અને વિનય વિવેકને સદાય ભૂલવા નહી.
માતપિતા પોતાના પુત્રને પાળી-પાષી મ્હાટા કરી વીસ વર્ષ કે પચીશ વર્ષ સુધી કેળવણી આપી ડાહ્યો બનાવે છે અને માણુસાઈના સંસ્કારા નાંખી કુશળ બનાવે છે એટલે માણુસાઇ આવતાં પચીસ વર્ષ લાગે, પશુ જ્યારે પરણીને પતિ અને અને પત્નીમાં આસક્ત અને તે એક દિવસમાં પાગલ જેવા થઈ વિનય–વિવેકને વિસારી ઢે; એટલે કહેવાય છે કે પુત્રને કેળવતાં તેમજ માણસાઈ લાવતાં માતિપતાને વીસપચીસ વર્ષ લાગે ત્યારે પરણેલી સ્ત્રી એક દિવસમાં મૂખ અનાવે. માહની અકથ્ય થની છે.
છે અને કહ્યા
કૃપણુ પૈસાદારની પાસેથી પૈસા લેવા હેાય તે ખુશામત કરા છે. તેઓ ખુશામતથી બહુ ખુશી થાય પ્રમાણે પૈસા આપવા તૈયાર થાય છે; ખુશામત વિના કોઈ માગવા જાય તે ચાખ્યુ` કહી દે કે તમા ભટકતા ક્યાંથી આવ્યા છે! ફક્ત અમાને જ મુખ્યા છે; અહા ખુશામતીની કેવી માહિની છે !
For Private And Personal Use Only