________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક
સર્વ શક્તિઓના આવિર્ભાવ, સયમને પૂત્યુતાએ આરાષવામાં રહેલા છે. તે સિાય મળેલી કાયિકશક્તિ, પશુવૃત્તિમાં ખે’ચી લઈ જાય છે. એટલે કાયિકશક્તિમાં વિચાર, વિવેક કે સંયમ જો ન ડાય તે અધાતિમાં લઇ જવાનુ ખલ રહેલ છે.
તમા સર્વદુન્યવી સપત્તિના સ્વામી હા, વાથ ખાતર જગતનાં રાજાએ પણ તમાને પાયે પડતા હાય, અગર અજલી કરી તમારી આજ્ઞાને ઉઠાવતા હાય તે પણ તમને સયમના સુખના અનુભવ આવશે નહી; અગર તમાને ઈન્દ્રમહારાજા જેટલી સાહ્યખી વૈભવ-વિલાસા મળે તેા પશુ સંયમના સુખને અનુભવ કરવામાં એ નસીબ રહેશે, માટે જે તમાને માનસિક, વાચિક અને કાયિક શક્તિ મળી છે, તેના ઉપયોગ ક્યાં કરશે! ? અન્ય પ્રાણીઓને વશવ ખનાવી તેમની સ'પત્તિને સ્વાધીન ફરશે નહી પણ અજ્ઞાનતાને દૂર કરીને મહુને હઠાવવા મન, વચનને અને કાયાને કબજે કરવામાં ખલને વાપરો,
૬૧. જેની મન, વાણી અને કાયા, પેાતાના કબજામાં નથી એવા તરગી અને ચંચલ માણસોની મહેરખાની, ક્યારે નુકશાની કરી બેસશે એ કહી શકાય નહી અને તેવા માણુસા, ક્યારે ખસી જઈને દગો દેશે તે કહી શકાય નહી; માટે તેવા તરંગી માણસેથી સદાય ચેતતા રહેવુ, તેના પર વિશ્વાસ ધારણ કરવા નહી. જો તેવાના ઉપર વિશ્વાસ ધારણ કર્યાં, તા સમજો કે મરી પડ્યા. સંસારી પટ્ટા પણ સાગરના તરંગ જેવા છે. તેના ઉપર વિશ્વાસ ધારણ કરી તેનુ રક્ષણ કરવા અતિશય ચિન્તા કરશે અગર. મારામારી કરશે તે પશુ તે પદાર્થ' તમારા દુઃખમાં, વિપત્તિમાં કે વિટ અના
For Private And Personal Use Only