________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કહીએ તે ખાધેલું વિષ એક ભવમાં મારે અને વિથ તે હાભવ અથઢવી-પટાવી–ટાવી અને કફજેતે કરાવીને
અને તેના મરણથી પણ વિકાર થાય છે. શુચિબુદ્ધિ ભૂલાય છે અને પ્રાણીઓને પાગલ જેવા કરી નાખે છે, માટે તેના કવરૂપને ઓળખીને તેઓનાથી દૂર હઠવા પ્રયાસ કરવું જોઈએ, પ્રયાસ કર્યા સિવાય તેના સંસ્કાર ખસે એવા નથી અને આત્મા સત્યસુખને મેળવી શકે એમ નથી.
૬૦. સંપત્તિને પ્રાપ્ત કરવામાં તેમજ અન્યને પરાજય કરી તેનું રાજ્ય સ્વાધીન કરવામાં અગર પિતાના મતને પ્રસારવામાં અને અન્ય પ્રાણીઓને કબજે કરવામાં તથા જગમાં પ્રશંસાપાત્ર બની મહાન બનવામાં–વિગેરે બાબતોમાં જે અલ જોઈએ છીએ-તેના કરતાં સંયમનું પાલન કરવામાંએટલે પંચમહાવ્રત પાળવામાં અર્ચન અધિક માનસિક બલ જોઇએ. સર્વશ્વિની સંપત્તિને પ્રાપ્ત કરનાર અને ભલભલા ચાઓને પરાજિત કરનાર પણ સાયમનું પાલન કરી શકતા નથી અને તેમાં નિર્બલતા બતાવે છે, સંયમનું નામ સાંભળતા ભાભીત બની નાશી જાય છે માટે જે શૂરવીર હોય તે સંયમનું પાલન કરવામાં સમર્થ બને છે.
આત્માના ગુણને આવિર્ભાવ કરવાના વિચારવાળાઓને, સચમમાં પૂર્ણ શહા હોય છે, તેથી સમ્યગૂજ્ઞાનપૂર્વક મન, વચન અને કાયાને કબજે કરીને વિના લડાઈએ, ત્રણ કલા
મીઓને નમાવે છે અને અત-વ્યાબાધ સિદ્ધિન્યુદ્ધિના જામી બની અનંતપુખને સમયે સમયે અનુભવ કરી
,
in
For Private And Personal Use Only