________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉદારતા અને પ્રેમના વિચારે, અદેખાઈ, નિન્દા વેરના વિકારને દૂર કરે છે અને મન પ્રસન્ન રહે છે. જેમ ઉગણું પાણીમાં ઠંડુ પાણી નાંખવાથી તે ઉણું પાણી ઠંડું થાય છે તેની માફક કૃપાના વિચારે કરવાથી હિંસક ભાવ ઘટે છે.
૫૬. સત્ય બોલવાના વિચાર કરવાથી મૃષાવાદનું વિરમણ થાય છે. બ્રહ્મચર્યના વિચાર કરવાથી અબ્રહ્મચર્ય પરની આસક્તિ અલ્પ થવા માંડે છે. મમતાના વિચારોને ત્યાગ કરવાથી અમમત્વ-નિઃસ્પૃહત્વ ભાવે આવીને વસે છે, માટે સદાય સારા વિચાર કરી, દુષ્ટ-ખરાબ વિચારોને ત્યાગ કરો. સુખશાંતિ તમારી રાહ જોઈને બેઠી છે, આવા વિચાર અને આચારવાળા કયારે આવે ?
વિચારે તે બીજ રૂપે છે. કોઈ પણ માની ઝેરના બીજે વાવતું નથી અને બાગમાં નકામા ઊગી નીકળેલા ઘાસને દૂર કરી બાગને સુંદર બનાવવા માટે ઘણી કાળજી રાખે છે. તે પ્રમાણે કુશળ અને સમજણે મનુષ્ય, પિતાના મનના બાગમાં વેર-ઝેરના બીજે તે વાવતે નથી પરંતુ નકામા બીજે-વિચારેને પણ રહેવા દેતું નથી, તેમ જ માનસિક શુદ્ધિ રાખે છે.
૫૭. વિચારેના આધારે વિવેક ઉત્પન્ન થાય છે અને વિવેકથી જિનવર-તીર્થકરકથિત તમાં શ્રદ્ધા બેસે છે શ્રદ્ધા દઢ થતાં વર્તનચારિત્રમાં આત્મશક્તિ ફેરવાય છે તેમજ આત્મશકિતનો વિકાસ થતાં રવજીવન, નવજીવનને પામે છે. તેમાં દઢ શ્રદ્ધા થતાં શંકા, કાંક્ષા, ભય, નિરાશા આપો
For Private And Personal Use Only