________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે માટે ઉગાલિને ટાળવા માટે વસ્તુઓના સવરૂપને તથા સોની અસ્મિતા જાણવાની ખાસ જરૂર છે.
જ્યારે તમે વેર-વિરોધ, ઇર્ષ્યા-ક્રોધાદિકના વિચારથી અશાંત બન્યા છે ત્યારે તમારે નક્કી માનવું કે ક્ષણે ક્ષણે તમારી લેહીની-શરીરની શકિત ચૂસાતી જાય છે અર્થાત્ તે વૈરવિરોધાદિક આપણી શારીરિક અને માનસિક શકિતને સૂચી રહી છે એટલે સ્વજીવનમાં કોઈ સત્કાર્ય કરવા સમર્થ મનાતું નથી માટે વિરોધાદિને હઠાવવા પ્રયત્ન કર.
સદ્દગુણ અનવાની આશા અને આત્માના ગુણામાં સંપૂર્ણ વિશ્વાસ અને વૃત્તિમાં સારી રીતે ફેરફાર લાવે છે; શાંત બનેલ મનવૃત્તિ શારીરિક રોગને પણ નાશ કરવા સમર્થ બને છે, એટલે આરોગ્ય આવવાથી અને વધવાથી ધાર્મિક કાર્યો કરવામાં આળસ આવતી નથી.
ચેડા લેકો આ વાતને જાણે છે કે બીજા માણસ પ્રત્યે કારણ કરેલો ખરાબ વિચાર તે શગને ઉપર કસ્નાર સાધન છે. પ્રત્યેક અશાંતિ રેલે વિચારૂાગણી અથવા મનોવૃત્તિ કોઈ પણ પ્રકારની શારીરિક અવસ્થતાના સ્વરૂપમાં અવશ્ય દંડ દે છે. મનમાં બેચેની તથા શારીરિક બેચેની જણાવે છે કે કાંઈક અપરાધ આપણે કર્યો છે, તે સિવાય બેચેની થાય નહી.
ખરાબ વિચારોને મનમાંથી દર કરવા તે અશક્ય કે શક્તિ નથી. શાંતિના વિચાર કરવાથી અશાંતિ દૂર ખસવાની
For Private And Personal Use Only