________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અગર ઉલ્લંઘન કરીએ ત્યારે જ માનસિક વૃત્તિઓમાં વિવારે ઉત્પન્ન થઈ શરીરને ઉન્માગે નાંખી દેવાય છે.
નિરાગી સુખી બનાવવા અને તથા સત્તા-સમૃદ્ધિ લાવવાને સાટે આપણે સદગુણી બનવું જોઈએ. સદગુણી બન્યા સિવાય શાક-સંતાપ-પરિતાપાહિ કદાપિ નાશ પામતા નથી અને શેકસંતાપાદિક કન્યા સિવાય સત્ય સુખ કદાપિ મળતું નથી.
સદ્ગુને આત્માના પિષક છે અને દુષ્ટ આત્માના ઘાતક છે, માટે કણને સહન કરીને પણ સદ્દગુણ મેળવે.
બાળી નાંખનાર અગ્નિથી અને મારી નાંખનાર સેમલ. અફીણ વિગેરે વસ્તુથી તમે જેવા ભીતિ પામી દૂર ખસે છે તે પ્રમાણે ભવોભવ બાળી નાંખનાર અને મારી નાંખીને અધેગતિમાં ફેંકી દેનાર કોષ માન, માયા, લેભ અને વિષયની આસકિતથી ભય પામતા નથી, ઘર ખસતા નથી અને સુખ-શાંતિની અભિલાષા સદાય રાખ્યા કરે છે તે કેવી બુદ્ધિ સત્તા કહેવાય ?
૫૫. આનંદના વિચાર–તેમજ આશા અને ઉત્સાહ, ઔષધ કરતાં પણ અધિક લાભ આપે છે. તેમજ વ્યાધિઓને પણ હઠાવે છે. ગમે તેવી મધુરી રસવતી આરોગે તે પણ આનંદ અને ઉલ્લાસના તુય આવી શકે નહી.
જ્યારે મનમાં ઉદ્વેગ અને ગ્લાનિ હોય છે ત્યારે આનંદના ઉત્સાહના વિચાર આવી શકતા નથી. લેહીના પ્રત્યેક આણામાં મંદતા આવે છે. આશાના બદલે નિરાશ ન લે
For Private And Personal Use Only